નૂસરત ફતેહ અલી ખાન અને હિમેશ રેશમિયા ‘શિરસ્થ’ છે!
10/01/2009
ભગવદ્ ગોમંડળની વેબસાઇટ જોતા જોતા ‘શિરસ્થ’ શબ્દ ધ્યાનમાં આવ્યો. તેના અર્થમાં લખાયું છે, ગાયકના ચૌદ દોષ માંહેનો એક દોષ. બહુ ઊંચા સ્વરથી ગાવું તે. બહુ ઊંચા સ્વરથી ગાય તે પણ ગાયકનો એક દોષ ગણાય છે.
આ જોતા સંગીતસમ્રાટ અને ગાયક શિરોમણી નૂસરત ફતેહ અલી ખાન, હિમેશ રેશમિયા, કે.કે., સુનીધિ ચૌહાણ વગેરે ગાયકો તો દોષી જ ગણાય. શું કહો છો?
‘શિરસ્થ’ શબ્દનો અર્થ જોવા અહીં ક્લિક કરો :
http://www.bhagavadgomandalonline.com/detail.html?srch=8330&term=શિરસ્થ
Entry Filed under: language, music. Tags: કે.કે., નૂસરત ફતેહ અલી ખાન, ભગવદ્ ગો મંડળ, હિમેશ રેશમિયા.

Trackback this post | Subscribe to the comments via RSS Feed