નસીરુદ્દીન શાહનું ઓસ્કાર વિશે મંતવ્ય

20/03/2009

naseeruddin_shah-1-650x700-2008-12-22એક મુલાકાતમાં વિચારવંત અભિનેતા નસીરુદ્દીન શાહે ‘સ્લમડોગ મિલિયોનેર’ વિશે કહ્યું છે કે તે મનમોહન દેસાઇ બનાવતા હતા તે પ્રકારની ફિલ્મ છે. કઈ ફિલ્મને ઓસ્કાર મળવો જોઈતો હતો તેના વિશે તેમણે કહ્યું કે આપણે એક નગ્ન માણસની મૂર્ખ પ્રતિમા (ઓસ્કાર એવોર્ડ) અંગે શા માટે આપણા મગજને તસદી આપવી જોઈએ? તે વિશેષ લાગે તેવું તેમાં શું છે? આખું રાષ્ટ્ર શા માટે તેના પર આટલું પ્રસન્ન થઈ ગયું છે? આપણા પાન મસાલા અને ટેલકમ પાવડર એવોર્ડ જેટલો જ બોગસ એવોર્ડ ઓસ્કારનો પણ છે. એ.આર. રહેમાન અને રસૂલ પોકુટ્ટીની ખુશી હું સમજી શકું છું. પણ મને એ નથી સમજાતું કે આપણે આટલા બધા આનંદિત શા માટે થઈ જવું જોઈએ.

Entry Filed under: awards, film. Tags: , , , , .

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


ગરમાગરમ પોસ્ટ

તાજી ટિપ્પણીઓ

shirish dave on ગુજરાતી છો? તો ગુજરાતીમાં વાત …
smdave1940 on લાલકૃષ્ણ આડવાણી, જશવંતસિંહ, સં…
bakuleshdee on યે લમ્હેં, યે પલ હમ બરસોં યાદ…
jaywantpandya on યે લમ્હેં, યે પલ હમ બરસોં યાદ…
kishore modi on યે લમ્હેં, યે પલ હમ બરસોં યાદ…

તારીખીયું

March 2009
M T W T F S S
« Feb   Apr »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

સંગ્રહ

ખાંખાખોળા કરો

શ્રેણી

સૌથી વધુ ક્લિક

વહીવટીવિભાગ

લટકણિયાં

advani ahmedabad Amitabh Bachchan bhavnagar bjp blog bomb blast congress farah khan gmail gujarat hindu kandhar Karan Johar manmohan singh mohan bhagwat narendra modi pakistan prakash mehra rahul gandhi rss salman khan shahrukh khan taliban અભિયાન અમદાવાદ અમિતાભ અમિતાભ બચ્ચન ઇમેઇલ ઓસ્ટ્રેલિયા ગુજરાતી જયવંત પંડ્યા દિવ્ય ભાસ્કર નરેન્દ્ર મોદી ભાજપ ભાવનગર મનમોહનસિંહ રાહુલ ગાંધી શાહરુખ ખાન સચ કા સામના સલમાન ખાન સેક્યુલર સૌરાષ્ટ્ર સમાચાર સ્લમડોગ મિલિયોનેર હિન્દુ

Blog Stats

Feeds

... જરા નજર તો નાખતા જજો

અત્યારે તમારા સહિત કેટલા લોકો આ બ્લોગ પર છે?

પૃષ્ઠ

Twitter Updates

live traffic feed