સવિતાભાભીનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ, ઇન્ટરનેટ ટીવી પર!

10/09/2009

સવિતાભાભીને કોણ નહીં જાણતું હોય?

ભારતનું કદાચ પહેલું સેક્સી કોમિક કેરેક્ટર છે અને આ જ નામની વેબસાઇટ પણ છે, જેના પર ઘણા સમયથી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

નિર્માતા – નિર્દેશક કરણ જોહરે  આ વેબસાઇટ પર ચાલતા એક એપિસોડમાં તેની ફિલ્મ ‘કભી અલવિદા ના કહેના’ના અમિતાભ જેવું એક પાત્ર બતાવવા સામે વાંધો લીધો  હતો તે સમાચાર ઠીક-ઠીક પ્રસર્યા હતા. સવિતાભાભીના સર્જકનો  ઇન્ટરવ્યૂ પણ તેના પાત્રના નામે મિડ ડેમાં છપાઈ ચૂક્યો છે.

પણ ટીવી પર ઇન્ટરવ્યૂની વાત શું છે તે કહો ને, તમે કહેશો.

તો વાત એમ છે કે, ઇન્ટરનેટ પર એક શો શરૂ થયો છે. ભારત માટે આ નવું છે. ઇન્ટરનેટ ટીવી તેને કહી શકાય. આ શોનું નામ છે ‘જયહિંદ’. તેમાં આ કામાતુર અને રૂપાળી મહિલાનો ઇન્ટરવ્યૂ દેખાડાયો છે.

સોરી, પણ વધુ વાંચવા તમારે ક્લિક કરવું પડશે :

(અપડેટ : કાર્તિક મિસ્ત્રી અને રજની અગ્રાવતની ઈચ્છા મુજબ, માત્ર ઍડ્રેસ આપવાના બદલે લિન્ક જ મૂકી દઉં છું. આમ તો જે ઍડ્રેસ આપેલું તેમાં પહેલી જ પોસ્ટ હતી એટલે નજરે ન ચડે તેવું કંઈ નહોતું. માત્ર ક્લિકની જ વાર હતી, પણ ખેર, કિન્તુ પરંતુ…) http://jaywantpandyasblog.blogspot.com/2009/09/savitabhabhis-exclusive-and-real-one.html

Entry Filed under: computer, internet, television. Tags: , , , , , , , , , , , .

8 Comments Add your own

  • 1. Kartik Mistry  |  10/09/2009 at 10:40 am

    તમે સીધું જ URL મૂક્યુ હોત તો મજા આવત..

    Reply
    • 2. jaywantpandya  |  10/09/2009 at 7:34 pm

      તો તો ટ્વિટર કે ફેસબુક શું ખોટા હતાં?

      Reply
  • 3. rajniagravat  |  11/09/2009 at 4:40 am

    જયવંતભાઈ
    કાર્તિકભાઈની વાત સાચી છે, ઘણા સમયથી હું પણ એ જ કહેવાનો હતો કે માત્ર બ્લોગનું એડ્રેસ આપવાના બદલે પોસ્ટની લિન્ક આપો એ જ ઠીક નથી?

    Reply
    • 4. jaywantpandya  |  11/09/2009 at 5:34 am

      જો હુકમ મેરે આકા.

      Reply
  • 5. Kartik Mistry  |  12/09/2009 at 4:58 am

    સીધું જ URL એટલે કે, ઈન્ટરવ્યુની લિંક. બાય ધ વે. સવિતાભાભીની સાઈટ ઇન્ડિયામાં પ્રતિબંધિત છે.

    Reply
  • 6. Kartik Mistry  |  12/09/2009 at 4:59 am

    હા, બીજી રીતે પ્રાપ્ત છે. જેની વિગતવાર માહિતી ક્યાંક મળે છે – એ છે આપણું પાળીતું માનીતું – ગુગલ.

    Reply
    • 7. jaywantpandya  |  12/09/2009 at 5:19 am

      આ કૉમેન્ટ સમજાઈ નહીં.

      Reply
  • 8. jaywantpandya  |  12/09/2009 at 5:18 am

    માત્ર ઇન્ટરવ્યૂની લિંક જ આપવી હોય તો ટ્વિટર કે ફેસબુકમાં શોર્ટ મેસેજ મૂકવો શું ખોટો? મારે આ શો વિશે વાત કરવી હતી. પહેલા ભારતીય ઇન્ટરનેટ ટીવી શો વિશે. એટલે.

    અને પ્રતિબંધની વાત તો અહીં જ, આ પૉસ્ટમાં જ કરી છે. એ તો વાંચી હોત.

    Reply

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


ગરમાગરમ પોસ્ટ

તાજી ટિપ્પણીઓ

shirish dave on ગુજરાતી છો? તો ગુજરાતીમાં વાત …
smdave1940 on લાલકૃષ્ણ આડવાણી, જશવંતસિંહ, સં…
bakuleshdee on યે લમ્હેં, યે પલ હમ બરસોં યાદ…
jaywantpandya on યે લમ્હેં, યે પલ હમ બરસોં યાદ…
kishore modi on યે લમ્હેં, યે પલ હમ બરસોં યાદ…

તારીખીયું

September 2009
M T W T F S S
« Aug   Oct »
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

સંગ્રહ

ખાંખાખોળા કરો

શ્રેણી

સૌથી વધુ ક્લિક

વહીવટીવિભાગ

લટકણિયાં

advani ahmedabad Amitabh Bachchan bhavnagar bjp blog bomb blast congress farah khan gmail gujarat hindu kandhar Karan Johar manmohan singh mohan bhagwat narendra modi pakistan prakash mehra rahul gandhi rss salman khan shahrukh khan taliban અભિયાન અમદાવાદ અમિતાભ અમિતાભ બચ્ચન ઇમેઇલ ઓસ્ટ્રેલિયા ગુજરાતી જયવંત પંડ્યા દિવ્ય ભાસ્કર નરેન્દ્ર મોદી ભાજપ ભાવનગર મનમોહનસિંહ રાહુલ ગાંધી શાહરુખ ખાન સચ કા સામના સલમાન ખાન સેક્યુલર સૌરાષ્ટ્ર સમાચાર સ્લમડોગ મિલિયોનેર હિન્દુ

Blog Stats

Feeds

... જરા નજર તો નાખતા જજો

અત્યારે તમારા સહિત કેટલા લોકો આ બ્લોગ પર છે?

પૃષ્ઠ

Twitter Updates

live traffic feed