હવે રિક્ષામાં બ્રેક સાથે કોમર્શિયલ બ્રેક!

16/09/2009

તાજેતરમાં ‘અભિયાન’ની ઑફિસ બહાર એક રિક્ષા પાછળ જાહેરખબર આપવાની જાહેરખબર જોઈ. એટલે થયું કે તેની તસવીર પાડીને બ્લોગવાચકો માટે મૂકું.

અત્યાર સુધી જાહેરખબરના અનેક માધ્યમો આપણે જોઈ ચૂક્યા છીએ. હૉર્ડિંગથી માંડીને લારી સુધીના માર્ગો જાહેરખબર માટે અપનાવાઈ રહ્યા છે. ટીવી ચૅનલો, ઇન્ટરનેટ, સમાચારપત્રો, કૅબલની ચૅનલ…ઈશ્વરની જેમ જાહેરખબર સર્વવ્યાપી છે. પણ અત્યાર સુધી રિક્ષામાં બેસીને જાહેરખબર બોલાતી હતી. હવે રિક્ષાની પાછળ પણ વિજ્ઞાપનો લગાવાશે. અમદાવાદના એક સાંધ્ય દૈનિકની જાહેરખબર ઘણી રિક્ષાઓ પાછળ જોવા મળે છે; અલબત્ત, આવું સાંધ્યદૈનિક નીકળે છે તેની જાણ જ આ જાહેરખબર દ્વારા થઈ!

14092009313

એટલે હવે રિક્ષા સાથે અકસ્માતોનું પ્રમાણ વધે તો નવાઈ નહીં!

Entry Filed under: Uncategorized. Tags: , , , , , , , , , , , , , , , , .

2 Comments Add your own

  • 1. sm404  |  16/09/2009 at 5:27 pm

    yeah one cannot see from back mirror. not good.

    Reply
  • 2. વિવેક દોશી  |  17/09/2009 at 7:18 am

    અમારા ઉમરેઠ ગામમાં તો વર્ષોથી રીક્ષા ઉપર જાહેરાત લટકાવાની પરંપરા છે, ખાસ કરીને કાપડની દુકાનો વાળા આ તરકીબ મોટા પ્રમાણમાં વાપરે છે, કોઈ નવી દુકાન ખુલે કે પછી સાદી કે કાપડની દુકાનમાં સેલ હોય તો લોકો અચુક રીક્ષા ઉપર પોતાના બેનર ટીંગાડી દેતા હોય છે.

    Reply

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


ગરમાગરમ પોસ્ટ

તાજી ટિપ્પણીઓ

shirish dave on ગુજરાતી છો? તો ગુજરાતીમાં વાત …
smdave1940 on લાલકૃષ્ણ આડવાણી, જશવંતસિંહ, સં…
bakuleshdee on યે લમ્હેં, યે પલ હમ બરસોં યાદ…
jaywantpandya on યે લમ્હેં, યે પલ હમ બરસોં યાદ…
kishore modi on યે લમ્હેં, યે પલ હમ બરસોં યાદ…

તારીખીયું

September 2009
M T W T F S S
« Aug   Oct »
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

સંગ્રહ

ખાંખાખોળા કરો

શ્રેણી

સૌથી વધુ ક્લિક

વહીવટીવિભાગ

લટકણિયાં

advani ahmedabad Amitabh Bachchan bhavnagar bjp blog bomb blast congress farah khan gmail gujarat hindu kandhar Karan Johar manmohan singh mohan bhagwat narendra modi pakistan prakash mehra rahul gandhi rss salman khan shahrukh khan taliban અભિયાન અમદાવાદ અમિતાભ અમિતાભ બચ્ચન ઇમેઇલ ઓસ્ટ્રેલિયા ગુજરાતી જયવંત પંડ્યા દિવ્ય ભાસ્કર નરેન્દ્ર મોદી ભાજપ ભાવનગર મનમોહનસિંહ રાહુલ ગાંધી શાહરુખ ખાન સચ કા સામના સલમાન ખાન સેક્યુલર સૌરાષ્ટ્ર સમાચાર સ્લમડોગ મિલિયોનેર હિન્દુ

Blog Stats

Feeds

... જરા નજર તો નાખતા જજો

અત્યારે તમારા સહિત કેટલા લોકો આ બ્લોગ પર છે?

પૃષ્ઠ

Twitter Updates

live traffic feed