Posts filed under 'song'

हम करें राष्ट्र आराधन

મોટા ભાગે ટીવીના ઘણા પ્રોગ્રામો-શો જોયા છે, પરંતુ 12મા ધોરણમાં હતો ત્યારે ટ્યૂશનના કારણે મારે હિન્દી સિરિયલ ‘ચાણક્ય’  જોવાનું રહી ગયું છે. આ ધારાવાહિકનું ગીત મને મળી આવ્યું છે. દેશને માતા તરીકે જોવાનું તો આ ભારત દેશમાં જ બને. ગીતના શબ્દો શુદ્ધ  હિન્દીના છે એટલે ઘણાને સમજવા અઘરા જરૂર પડશે, પરંતુ હિન્દી ફિલ્મોનાં  ભારેખમ ઉર્દૂવાળા સંવાદો અને ગીતો જો આપણે માણી શકતા હોઈએ તો આ ગીતના શબ્દો પણ સમજવા પ્રયત્ન જરૂર કરી શકીએ.

हम करें राष्ट्र आराधन
हम करें राष्ट्र आराधन.. आराधन

तन से, मन से, धन से
तन मन धन जीवन से
हम करें राष्ट्र आराधन
हम करें राष्ट्र आराधन.. आराधन

अंतर से, मुख से, कृति से
निश्चल हो निर्मल मति से
श्रद्धा से मस्तक नत से
हम करें राष्ट्र अभिवादन
हम करें राष्ट्र अभिवादन

हम करें राष्ट्र आराधन
हम करें राष्ट्र आराधन.. आराधन

अपने हँसते शैशव से
अपने खिलते यौवन से
प्रौढ़ता पूर्ण जीवन से
हम करें राष्ट्र का अर्चन
हम करें राष्ट्र का अर्चन

हम करें राष्ट्र आराधन
हम करें राष्ट्र आराधन.. आराधन

अपने अतीत को पढ़कर
अपना इतिहास उलट कर
अपना भवितव्य समझ कर
हम करें राष्ट्र का चिंतन
हम करें राष्ट्र का चिंतन

हम करें राष्ट्र आराधन
हम करें राष्ट्र आराधन.. आराधन

है याद हमें युग युग की
जलती अनेक घटनायें,
जो माँ की सेवा पथ पर
आई बन कर विपदायें,
हमने अभिषेक किया था
जननी का अरि षोणित से,
हमने श्रिंगार किया था
माता का अरि-मुंडों से,
हमने ही उसे दिया था
सांस्कृतिक उच्च सिंहासन,
माँ जिस पर बैठी सुख से
करती थी जग का शासन,
अब काल चक्र की गति से
वह टूट गया सिंहासन,
अपना तन मन धन देकर
हम करें राष्ट्र आराधन
हम करें राष्ट्र आराधन.. आराधन

तन से, मन से, धन से
तन मन धन जीवन से
हम करें राष्ट्र आराधन
हम करें राष्ट्र आराधन.. आराधन

આ ગીતનો વિડિયો જોવા નીચે ‘પ્લે’નું બટન દબાવો :

http://www.youtube.com/watch?v=XRThD56doKw

(જો વિડિયો ન દેખાય તો  પેજ રિફ્રેશ કરો અથવા તો નવી વિન્ડોમાં વેબએડ્રેસ http://www.youtube.com/watch?v=XRThD56doKw કોપી પેસ્ટ કરો. )

3 comments 02/05/2009

ત્રાસવાદીનો ગરબો : હો લોહીના તરસ્યા ક્યાં ફોડી આવ્યા બોમ્બ જો

Relatives of victims wait outside a hospital

અમદાવાદ બોમ્બવિસ્ફોટમાં માર્યા ગયેલા નિર્દોષ લોકોના પરિવારજનો

(હો રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ જોનો રાગ)

 

 

હો લોહીના તરસ્યા ક્યાં ફોડી આવ્યા બોમ્બ જો

આ હથેળી છે રાતી ને ફટાકડો ક્યાં રે ફોડ્યો

 

હાં રે અમે ગ્યાતા બેંગલુરની વાટ જો

ચીપવાળા બોમ્બ ફોડતા રે અમે તો જલસો કીધો

 

હો લોહીના તરસ્યા ક્યાં ફોડી આવ્યા બોમ્બ જો

આ હથેળી છે રાતી ને ફટાકડો ક્યાં રે ફોડ્યો

 

હાં રે અમે ગ્યાતા અમદાવાદની કોર જો

આ અમદાવાદની વસતિમાં અમે ભય ફેલાવી દીધો

 

હો લોહીના તરસ્યા ક્યાં ફોડી આવ્યા બોમ્બ જો

આ હથેળી છે રાતી ને ફટાકડો ક્યાં રે ફોડ્યો

 

હાં રે અમે ગ્યાતા રાજધાનીની વાટ જો

આ દિલ્હીમાં હાહાકાર અમે તો મચાવી દીધો

 

હો લોહીના તરસ્યા ક્યાં ફોડી આવ્યા બોમ્બ જો

આ હથેળી છે રાતી ને ફટાકડો ક્યાં રે ફોડ્યો

 

હાં રે અમે ગ્યાતા રાજધાનીની વાટ જો

એક બાળકને ઉપર અમે તો પહોંચાડી દીધો

 

(અષાઢ ઉચ્ચારં મેઘ મલ્હારં…ના રાગ પરથી)

 

સેક્યુલર ઉચ્ચારં મેઘ મલ્હારં

બલિ થનારં ભારતની વસતિ

કહે પ્રજા પ્યારી મૈં લાચારી

ભારતમાં જન્મ લો ગિરિધારી રે જી રે ભારતમાં જન્મ લો ગિરિધારી

 

લખ્યા તા : 3-10-08

(જયપુર,બેંગલુર, અમદાવાદ, દિલ્હીમાં થયેલા બોમ્બધડાકાથી દુઃખી મને સ્ફૂરેલું ગીત)

 

 

 

 

4 comments 03/10/2008


ગરમાગરમ પોસ્ટ

તાજી ટિપ્પણીઓ

jayesh dave on હાશ! અમદાવાદ-ભાવનગર હાઇવે ફોર …
વજેસિંહ પારગી on ગુજરાતી છો? તો ગુજરાતીમાં વાત …
anand mehta on ગુજરાતી છો? તો ગુજરાતીમાં વાત …
arvindadalja on મનમોહનસિંહની ‘આ અબ લૌટ ચલે’ અપ…
પક્જ કનાડા, on ગુજરાતી છો? તો ગુજરાતીમાં વાત …

તારીખીયું

December 2009
M T W T F S S
« Nov    
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

સંગ્રહ

ખાંખાખોળા કરો

શ્રેણી

સૌથી વધુ ક્લિક

વહીવટીવિભાગ

લટકણિયાં

advani ahmedabad Amitabh Bachchan bhavnagar bjp blog bomb blast congress farah khan gmail gujarat hindu kandhar Karan Johar manmohan singh mohan bhagwat narendra modi pakistan prakash mehra rahul gandhi rss salman khan shahrukh khan taliban અભિયાન અમદાવાદ અમિતાભ અમિતાભ બચ્ચન ઇમેઇલ ઓસ્ટ્રેલિયા ગુજરાતી જયવંત પંડ્યા દિવ્ય ભાસ્કર નરેન્દ્ર મોદી ભાજપ ભાવનગર મનમોહનસિંહ રાહુલ ગાંધી શાહરુખ ખાન સચ કા સામના સલમાન ખાન સેક્યુલર સૌરાષ્ટ્ર સમાચાર સ્લમડોગ મિલિયોનેર હિન્દુ

Blog Stats

Feeds

... જરા નજર તો નાખતા જજો

અત્યારે તમારા સહિત કેટલા લોકો આ બ્લોગ પર છે?

પૃષ્ઠ

Twitter Updates

live traffic feed