બ્લોગનું નવું રૂપ

‘રિડ થિંક રિસ્પોન્ડ’. મારા બ્લોગને મેં નવું રૂપ આપ્યું છે એ બ્લોગમુલાકાતીઓએ જોયું હશે. જેમણે હજુ સુધી કદાચ, પોસ્ટ વાંચવા પર જ ધ્યાન આપવાના કારણે ન જોયું હોય તો જાણ માટે. બ્લોગ બનાવો એટલે વર્ડપ્રેસમાં વિવિધ થીમ (અખબાર-મેગેઝિનની ભાષામાં લે આઉટ) તમે વારાફરતી અજમાવતા રહી શકો છો. મેં પણ અજમાવી છે. એમાં હાલના તબક્કે મને આ Patricia Müller થીમ  પસંદ પડી છે. તેનું એક કારણ custom header છે. એટલે કે  તમે header તમારી મરજી મુજબનું મૂકી શકો છો. તેમાં તમને પસંદ પડે તે ફોટો મૂકી શકો છો. (જેમ અહીં મેં મારો મૂક્યો છે.)

આ ઉપરાંત widgets માં જઈને અલગ-અલગ વિજેટના નામ આપ્યાં છે ; જેમ કે, Archives નું સંગ્રહ, calenderનું તારીખીયું. તારીખીયું શબ્દ લગભગ શબ્દકોશ પૂરતો મર્યાદિત રહી ગયો છે. આ બહાને ગુજરાતી શબ્દોને યાદ કરવાનો , યાદ અપાવતા રહેવાનો  પ્રયાસ છે. 

આ સિવાય blogrollને  ‘જરા નજર તો નાખતા જજો’ એવા નામ હેઠળ મેં વાંચવા જેવા કેટલીક વેબસાઇટો, બ્લોગની યાદી મૂકી છે. 

આ થીમ અને ફેરફારો કેવાં લાગ્યાં તે અંગે પ્રતિભાવો આવકાર્ય છે.

Advertisements

One thought on “બ્લોગનું નવું રૂપ

  1. rajniagravat

    હમણા ખબર પડી? આ પ્રકારની થીમ તો ઘણા સમયથી ઉપલબ્ધ છે!

    મને પણ આવી ટેકનીકલ બાબતોમાનથીં કંઇ ખાસ ગતાગમ પડતી નથી, મિત્રોને પુછતા રહેવાનું અને એના કરતાયે ખાસ તો પોતે જ મચડતા રહેવાનું એટલે નવું નવું જાણવાનું મળી રહે છે.

    થીમમાં તમે હજુ વધુ સર્ચ કરવું હોય એટલે કે જે પ્રકારનો લે-આઉટ જોઇતો હોય જેમ કે હેડીંગ સેટીંગ વગેરે,તો એ થીમ ચેન્જ માં જઈને ટેગ પર કલીક કરવાથી એ પ્રકારની અન્ય થીમ મળી રહેશે.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s