તાજેતરમાં ‘અભિયાન’ની ઑફિસ બહાર એક રિક્ષા પાછળ જાહેરખબર આપવાની જાહેરખબર જોઈ. એટલે થયું કે તેની તસવીર પાડીને બ્લોગવાચકો માટે મૂકું.

અત્યાર સુધી જાહેરખબરના અનેક માધ્યમો આપણે જોઈ ચૂક્યા છીએ. હૉર્ડિંગથી માંડીને લારી સુધીના માર્ગો જાહેરખબર માટે અપનાવાઈ રહ્યા છે. ટીવી ચૅનલો, ઇન્ટરનેટ, સમાચારપત્રો, કૅબલની ચૅનલ…ઈશ્વરની જેમ જાહેરખબર સર્વવ્યાપી છે. પણ અત્યાર સુધી રિક્ષામાં બેસીને જાહેરખબર બોલાતી હતી. હવે રિક્ષાની પાછળ પણ વિજ્ઞાપનો લગાવાશે. અમદાવાદના એક સાંધ્ય દૈનિકની જાહેરખબર ઘણી રિક્ષાઓ પાછળ જોવા મળે છે; અલબત્ત, આવું સાંધ્યદૈનિક નીકળે છે તેની જાણ જ આ જાહેરખબર દ્વારા થઈ!

14092009313

એટલે હવે રિક્ષા સાથે અકસ્માતોનું પ્રમાણ વધે તો નવાઈ નહીં!

2 thoughts on “હવે રિક્ષામાં બ્રેક સાથે કોમર્શિયલ બ્રેક!

  1. અમારા ઉમરેઠ ગામમાં તો વર્ષોથી રીક્ષા ઉપર જાહેરાત લટકાવાની પરંપરા છે, ખાસ કરીને કાપડની દુકાનો વાળા આ તરકીબ મોટા પ્રમાણમાં વાપરે છે, કોઈ નવી દુકાન ખુલે કે પછી સાદી કે કાપડની દુકાનમાં સેલ હોય તો લોકો અચુક રીક્ષા ઉપર પોતાના બેનર ટીંગાડી દેતા હોય છે.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.