Posted in society

બધે કોકટેલ ચાલી રહી છે

– રાજકારણી શું કરે? રાજનીતિ!
– ક્રિકેટર શું કરે? ક્રિકેટ રમે.
– અભિનેતા શું કરે? અભિનય.
– શિક્ષક શું કરે? ભણાવે.
– વિદ્યાર્થી શું કરે? ભણે.
– એન્જિનિયર શું કરે? એન્જિનિયરિંગ.
– ઉદ્યોગપતિ શું કરે? ઉદ્યોગ.
– સંત શું કરે? કીર્તન.
– ગાયક શું કરે? ગાય.
– સ્ત્રી શું કરે? રસોઈ. ઘર સંભાળે.

આવી આપણી પરંપરાગત માન્યતા છે, પણ અત્યારે શું ચાલી રહ્યું છે? એક નજર.

– રાજકારણી ક્રિકેટ સહિતની રમતોના એસો.માં પદ પચાવીને, પડાવીને બેઠા છે, ઉદ્યોગધંધા ખોલીને બેઠા છે.
– ક્રિકેટર હવે નાચે છે  ગાય છે  જાહેરખબર કરે છે.
– અભિનેતાઓ હવે મોડેલિંગ કરે છે  રાજનીતિમાં ઝુકાવે છે, ઉદ્યોગધંધાઓ પણ કરે છે.
– શિક્ષક વસતિ ગણતરીથી લઈને ઓળખપત્રો સુધીનાં ભણાવવા સિવાયનાં કામો કરે છે.
– વિદ્યાર્થી ભણવા ઉપરાંત હવે ટીવીના રિયાલિટી શોમાં ડાન્સ, એક્ટિંગ વગેરે કરે છે, સમર કેમ્પમાં જાય છે.
– ઘણા કહેવાતાં સંતો હવે પૈસા વ્યાજે ફેરવે છે, સેવિકાઓ રાખે છે, દાણચોરી પણ કરે છે.
– ગાયક હવે એક્ટિંગ કરવા લાગ્યા છે.
– સ્ત્રીઓ હવે ઘરની બહાર નોકરી કરવા લાગી છે.

ટૂંકમાં બધે જ કોકટેલ છે.

Advertisements

Author:

A journalist who loves his country most than any other thing. I am ever learning man. Reading, writing , Hindi films, television, music and learning new things are my passion. I like to be innovative.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s