ઝાપટું પડ્યું ને ખુશ થઈ ગયા

Published by

on

ઝાપટું પડ્યું ને ખુશ થઈ ગયા
લો, અમે રાજીના રેડ થઈ ગયા
અમારો પગાર ન વધ્યો તો શું
બીજાનો વધવાથી ખુશ થઈ ગયા

આ ઝાપટાથી તો હમણાંની ઠંડક
કાયમી તરસ થોડી છિપાશે?
પડશે અત્યારે તો પછી પાછો આવશે?
અમે પાછા વિચારે ચડી ગયા

5 responses to “ઝાપટું પડ્યું ને ખુશ થઈ ગયા”

  1. પંચમ શુક્લ Avatar

    તમારા બ્લોગ પર પદ્ય જોઈ સુખદ આશ્ચર્ય થયું. આવાં ઝાપટાં વરસાવતા રહેજો.

    1. jaywantpandya Avatar
      jaywantpandya

      મને પદ્યની ટેક્નિકલ ડિટેલ (શાસ્ત્રીય વિગતો અથવા પદ્ધતિસરની રચના) ખબર નથી. એટલે મનમાં સ્ફૂરે તેમ લખ્યું છે. પણ તમારા જેવા સાહિત્યના જાણકારના અભિપ્રાયની આશા રહે અને તમે અભિપ્રાય આપ્યો છે તે જાણી આનંદ થયો. ખૂબી – ખામી જણાવતા રહેજો.

  2. Heena Parekh Avatar

    ગદ્ય-પદ્યની માથાકુટમાં પડ્યા વગર ઝાપટાં ચાલુ રાખો.

    1. jaywantpandya Avatar
      jaywantpandya

      આભાર.

  3. hasmukhbhai trivedi Avatar
    hasmukhbhai trivedi

    Jayubhai,
    koi pan shabdo ma bhavnani abhivyakti varsadi japta jeviz lage.Krishna ni bansari vagadsho to mitha sur apo ap nikalshe.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.