Posted in celebrity, society

વિવેકા : અંગત પળોની જાહેર તસવીરોના કેટલાક પ્રશ્નો

વિવેકા બાબાજી. મિસ મોરેશિયસ ૧૯૯૪. ભારતમાં કામસૂત્ર કોન્ડોમની જાહેરખબરમાં ચમકીને ખ્યાત થઈ ગઈ. (પ્રખ્યાત કે કુખ્યાત તે વાચકોએ સમજી લેવાનું). તેના વિશે તાજેતરના (૩ જુલાઈ, ૨૦૧૦)ના ‘અભિયાન’માં લખ્યું છે. હવે તાજા સમાચાર એ છે કે વિવેકાના પરિવારે વિવેકાના અને તેના છેલ્લા (આવો શબ્દ વાપરવો પડે છે!) પ્રેમી ગૌતમ વોરા સાથેની અંગત પળોની તસવીરો જાહેર કરી છે. તેના પરથી કેટલાક સવાલો ઉદ્ભવે છે :

-શું વિવેકાને ખબર હશે કે તેને આવી તસવીરોની પુરાવા તરીકે જરૂર પડવાની છે એટલે પડાવી હશે?

-કે પછી આવી અંગત પળોની તસવીરો આવી મોડલો, અભિનેત્રીઓ, અભિનેતાઓ પડાવતા જ હશે?

-શું આવી તસવીરો ‘બનાવટી’ તો નહીં હોય?

– ગૌતમે પણ તેની આવી તસવીરો પડાવવા દીધી હશે?

– વિવેકાના પરિવારને પણ આવી તસવીરો જાહેર કરવામાં કોઈ છોછ નહીં નડ્યો હોય? (આમ, તો કામસૂત્રની જાહેરખબર કે મોડલિંગ વ્યવસાય વખતે જ છોછ ન નડ્યો હોય તો પછી…)

Advertisements

Author:

A journalist who loves his country most than any other thing. I am ever learning man. Reading, writing , Hindi films, television, music and learning new things are my passion. I like to be innovative.

One thought on “વિવેકા : અંગત પળોની જાહેર તસવીરોના કેટલાક પ્રશ્નો

  1. જયવંતભાઈ
    મને લાગે છે કે આપણે ( તમારા સહિત ) હજુ પણ આ નવી પેઢીના અત્યંત આધુનિક વિચારો અને માનસિકતા સમજી શકવા ટૂંકા પડીએ છીએ ! ગઈ કાલે જ એક સમાચાર ગુજરાત સમાચાર અને અન્ય અખબારોમાં વાંચવા મળેલા કે એક પત્નીએ પોતાનો પતિ સબંધીની છોકરી ઉપર બળાત્કાર કરે અને તેની વિડિયો ક્લીપ પત્નિ જાતે ઉતારે અને આ બનાવ ગામડામાં બને તે શું સુચવે છે ? આપણે ખુબ પ્રગતિ ( ? ) કરી રહ્યા છીએ ! અન્ય કોઈ ક્ષેત્રમાં વિકાસ કે પ્રગતિ થાય કે ના થાય પણ સેકસના ક્ષેત્રમાં આપણે પશ્ચિમથી પાછળ રહેવા માગતા નથી અને તો વિવેકાના માતા-પિતાને આવી તસ્વીરો પ્રસિધ્ધ કરવા-કરાવવામાં કોઈ ક્ષોભ ના જ હોય મારા ભાઈ !

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s