હીરા ઘસવાની પ્રવૃત્તિ ચાલે છે!

એક સાચો બનાવ છે. બે બાળકો ધરાવતાં માતાને એક સ્નેહીએ પૂછ્યું, ‘શું પ્રવૃત્તિ કરો છો આજકાલ?’
પેલાં બહેને કહ્યું, ‘હીરા ઘસવાની.’
તેમના આ જવાબનું અર્થઘટન તમારી દૃષ્ટિએ શું છે?
સાચા જવાબ આપનારને ગબ્બર સાબાસી દેગા!
Advertisements

13 thoughts on “હીરા ઘસવાની પ્રવૃત્તિ ચાલે છે!

  1. jaywantpandya

   ક્યા સોચ કે આયે થે? કિ ગબ્બર ખુસ હોગા? સાબાસી દેગા?
   બીજા લોકોના જવાબોની રાહ જોઈએ પછી ગબ્બર ખુલાસો કરશે.

 1. Mehul

  BADAK JANME CHHE TYARE AA DUNIYA MA KAI LAI NE NATHI AAVTU TEJ RITE JYARE HIRA NO PATHHAR MALE TYARE TE KHALI PATHHAR J HOY CHHE. BADAKNA JANM PACHHI JEVU TENU JATAN KARVAMA AAVE CHHE TEVU BADAK THAY CHHE. TEJ RITE HIRA NE JETLA SHAP AAPVA MA AVE CHHE TETLOJ HIRO VADHU CHAMKE CHHE.MATA BADAK NE JEVA SANSKAR NU SINCHAN KARE CHHE TEVU BADAK THAY CHEE. MATE AHI BADAK NE HIRA NI UPMA AAPVAMA AVI CHEE.

  DHANYAVAD

 2. શ્રી જયવંતભાઇ,
  આપે ’તમારી દૃષ્ટિએ’ પૂછ્યું છે માટે જણાવું છું કે, મારા ઘર પાસેથી જ ’હીરા ઘસવાના કારખાનાઓ’ તરફ જવાનો રસ્તો છે. અને મેં રોજ સેંકડો રત્નકલાકાર બહેનોને, રોજગાર અર્થે, ત્યાં ’હીરા ઘસવા’ જતા જોયા છે. આથી મારી દૃષ્ટિએ તો ’હીરા ઘસવા’નો અર્થ આજીવિકા માટેનો અવિરત સંઘર્ષ જ થાય છે !! જો કે તાર્કિક અર્થમાં મને કાર્તિકભાઇનું તારણ ગમ્યું !

 3. બધા બાબલા કાચા હીરા હોય છે. એટલે તેમને ઘસીને કિમતી બનાવવા પડે છે. પેલાબહેન કદાચ ટીચર હોય કે ગૃહિણી હોય.
  જવાબ આપનારા બહેન છે એટલે ઉપરોક્ત અર્થ થઈ શકે. તેને બદલે જો ભાઈ હોત તો તેનો અર્થ જુદો થાત.

 4. ગબ્બરજી

  ઇંહા હમ તનીક હમાર બંદુકવા લોડ કર રહે થે , તબ તક કાર્તિક મિસ્ત્રીને ગોલી ચલા દી.. તો હમાર ભી વોહી જવાબ હૈ..

  So Copy Paste of Km’s Comment

 5. jaywantpandya

  અને…વિજેતા છે કાર્તિક મિસ્ત્રી અને રજની અગ્રાવત.

 6. ઓકે તો ચાલો પેલા સુરતમાં 25 લાખના હીરા મળ્યા’તા એમાંથી 2 લાખના કાર્તિક મિસ્ત્રી ને અને 5 લાખનાં હિરા મને આપવની પેરવી કરો. 😉

 7. jaywantpandya

  ગબ્બર : કિતને આદમી થે?
  કાલિયા : દો.
  ગબ્બર : ઉનકે નામ?
  કાલિયા : રજની અગ્રાવત ઔર કાર્તિક મિસ્ત્રી.
  ગબ્બર : ક્યા સોચ કે આયે થે? ગબ્બર સાબાસી દેગા?
  કાલિયા : સરદાર મૈંને આપ કા નમક ખાયા હૈ.
  ગબ્બર : તો અબ (સરદર્દ કી) ગોલી ખા.

  રજનીભાઈ, કાર્તિકભાઈ, હીરા આંગડિયામાં મોકલી દીધા છે. ન મળે તો કાંતિભાઈ મગનભાઈને પકડવા. ક્યાંક અધવચ્ચે ન લૂંટાઈ ગયા હોય.

 8. mahesh patel

  duniya ni mahan hastione gadi ne bhagvan banavati ma mate to hira ghasava ramat che pan mata a ghadela hira ni ghadai muly chukavava bijo janam levo pade

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s