દિગ્વિજયના ઘરે રાષ્ટ્રીય શોક

આજે ગુરુવાર હોઈ દિગ્વિજયસિંહના ઘરે ઓસામા બિન લાદેનનું બેસણું રાખ્યું છે. ત્યાં કોંગ્રેસીઓ લાદેનના ફેક એન્કાઉન્ટરના કેસની તપાસ સીબીઆઈના પોતાના કઠપૂતળિયા અધિકારીઓ પાસે કરાવવા અપીલ કરવાના છે. (સાથે જૂના કેસો – બાટલા હાઉસ અને એના જેવા બીજા ફેક એન્કાઉર કેસો) દિગ્વિજયના ઘરે ઓબામાના નામના છાજિયા પણ લેવાવાના છે.  દિગ્વિજય સિંહના ઘરે ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક રાખેલો છે, અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી દોરજીનો નહીં, લાદેનનો.  દિગ્વિજયે ખાવાનું બંધ કરી દીધુ છે, અરે બાબા, પૈસા નહીં, મીઠાઈ વગેરે ખાદ્ય ચીજો ! તમે પણ શું યાર? ભળતી કલ્પના કરી લો છો?!

Advertisements

One thought on “દિગ્વિજયના ઘરે રાષ્ટ્રીય શોક

 1. PH Bharadia

  ચોરલોકોના ઘરે આભડવા ને શોક કરવા કોણ આવે ચોરજ ને !!
  ભારતની કોન્ગ્રેસને ‘secular’ એરુ આભડી ગયો છે!!,ઘર સળગે છે
  તેની ચિંતા નથી ને દુનિયાની લઈને બેઠા છે,આવા નાલાયક લોકોનો
  ભારતની પ્રજાને પનારો પડ્યો છે.પ્રજા પણ હવે જાને અફીણના નશામાં
  હોય તેવી વર્તણુંક કરેછે.’મારા બાપ નાં ક્યાં જાય છે!’ આવી મનોદશા
  થઇ ગઈ છે. ‘આરંભે શુરા’ એ સુત્ર ભારતની પ્રજાને ‘દાન’ માં મળ્યું છે.
  જે લોકો ચોર છે તેતો ચોરજ રહેવાના કેમકે તેમને ખબર છે કે આ પ્રજા
  64 વરસમાં કોઈ એવી વ્યક્તિને સજા નથી કરી શકી કે જે ભારતની
  પ્રજાની તિજોરી લુંટતા આવ્યા છે.કેમકે એક એવો પ્રજાનો વર્ગ પણ
  તેમાં જોડવા માટે લાઈનમાં ઉભો છે.કાંતો તે ‘લીડર’ કે ‘સરકારી નોકર’
  બનીને ‘ચોર’ની મંડળીમાં જોડાઈ જવાનો છે.
  ભારતીય સંસકૃતીના ‘ઓઠા’ નીચે આવા ‘છેતરપીંડ’ લોકો કૈક ખેલ ને
  ચાલ ખેલી રહ્યા છે.છેવટે તો મહેનત મજુરી કરતા લોકોનેજ ભારે
  પડતું હોય છે.
  અત્રે યાદ રહે કે ‘ચોરલોકો’ની જેટલી ઝાટકણી કાઢીએ તેટલી ઓછી છે.
  હવે તો હૈયું બળી જાય છે!!!

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s