Posted in international

અમેરિકામાં પણ લઘુમતીઓ પર અત્યાચાર થાય જ છે

મોદીને વિઝા ન આપવા હોય તો અમેરિકા ન આપે, પરંતુ ત્યાં શું સ્થિતિ છે…દિવસે ને દિવસે પરિસ્થિતિ વણસી રહી છે. હિન્દુઓ, શીખો અને મુસ્લિમો – સંયુક્ત રીતે કહો તો એશિયનો સામે ગુના વધતા જાય છે. અલબત્ત, એક વાત એ છે કે ત્યાં આપણી જેવું મિડિયા નથી જે આપણી નબળી બાજુને ગાઈ વગાડીને બતાવે (જોકે એક રીતે એ ખરાબ પણ બાબત છે. આપણું મિડિયા આપણી વધુ ટીકા કરે એ અમુક હદે સારું પણ છે.) એટલે ત્યાં તેની નોંધ બહુ લેવાતી નથી અને નોંધ લેવાય તો પણ ગુનેગારને માનસિક રીતે અસ્થિર કે સાઇકો ગણાવી દેવાનો એટલે વાત પતી ગઈ. પણ હવે તો સ્વયં પ્રમુખ ઓબામા પણ સ્વીકારે છે કે હિન્દુઓ અને શીખો સામેના ગુના વધી રહ્યા છે. ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થીઓને નિશાન બનાવીને બેએક વર્ષ પહેલાં ગુનાઓ થતા હતા તેમ જ. ફરક એટલો છે કે આપણે ત્યાં એને કોમવાદ કહે છે એને અમેરિકામાં હેટ ક્રાઇમ કહેવાય છે.

http://www.indianexpress.com/news/barack-obama-acknowledges-rising-hate-crimes-against-hindu-sikh-in-american-society/1110078/

Advertisements

Author:

A journalist who loves his country most than any other thing. I am ever learning man. Reading, writing , Hindi films, television, music and learning new things are my passion. I like to be innovative.

One thought on “અમેરિકામાં પણ લઘુમતીઓ પર અત્યાચાર થાય જ છે

  1. આપની ચકોર દ્ર્ષ્ટિએ સત્યતા ને મૂલવી છે. યુરોપીઅન હેટક્રાઈમ કહી વાતનો ઢોમ્કપીછોડો કરે, જ્યારે તમારા પ્રસંગોના સમાચાર અહીં વાંચો એટલે કોમવાદી અને બીનમાનવતાવાદીનું લેબલ મેઈન હેડીંગ બને.

    રમેશ પટેલ(આકાશદીપ)

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s