કાલા શા કાલા, ગોરિયાનું દફા કરો

તાજેતરમાં શરદ યાદવે જે ટીપ્પણી કરી તેનાથી સંસદમાં હોબાળો અને ટ્વિટર પર કલબલાટ થઈ ગયો. શરદ યાદવે એક “સ્મૃતિ ઈરાની, તમે શું છો તે મને ખબર છે” વિધાન નહોતું કરવું જોઈતું તે માન્યું, પરંતુ તે સિવાય જે કહ્યું હતું તેમાં કોઈએ તેમનો બોલવાનો ભાવાર્થ ન જોયો અને ભળતા જ મુદ્દે બધા તેમના પર ચડી બેઠા. … Continue reading કાલા શા કાલા, ગોરિયાનું દફા કરો