કૃપયા અપની પેટી બાંધ લિજિયે, યે ફ્લાઇટ ક્રેશ હોને કો હૈ

ગત ૨૪ માર્ચના રોજ સ્પેનના બાર્સેલોનાથી જર્મનીના ડુસ્સેડોર્ફ જતું જર્મનવિંગ્સનું એક વિમાન ફ્રેન્ચ આલ્પ્સ આગળ તૂટી પડ્યું. તેના કારણે ૧૫૦ લોકોના જીવ ગયા. આ દુર્ઘટના પાછળ જે હકીકતો બહાર આવી રહી છે તે ચોંકાવી દેનારી છે. કહેવાય છે કે એક પાઇલોટ નામે, એન્ડ્રીયાઝ લ્યુબિત્ઝની મનોદશા સારી નહોતી અને તેણે જાણી જોઈને પ્લેનને પર્વત સાથે અથડાવી … Continue reading કૃપયા અપની પેટી બાંધ લિજિયે, યે ફ્લાઇટ ક્રેશ હોને કો હૈ