શૈખ અબ્દુલ્લાએ ઈન્દિરા ગાંધીને ભૂ પીવડાવી દીધું!

(ભાગ-૯) શૈખ અબ્દુલ્લાને તો ભાવતું મળી ગયું. શૈખ-ઈન્દિરા સમજૂતી પછી ઈન્દિરા ગાંધીના ઈશારે કઠપૂતળી જેવા સૈયદ મીર કાસીમે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું. એક વાતમાં ઈન્દિરા ગાંધીએ જબરદસ્ત સખ્તી અને હોંશિયારી દાખવી. જ્યાં સુધી શૈખ અબ્દુલ્લા મુખ્યપ્રધાનના શપથ ન લે ત્યાં સુધી ઓલ ઇન્ડિયા રેડિયો પર સતત પ્રચાર કરવામાં આવ્યો કે ભારત અને કાશ્મીરના સંબંધ … Continue reading શૈખ અબ્દુલ્લાએ ઈન્દિરા ગાંધીને ભૂ પીવડાવી દીધું!

તમારાં બાળકને એમએસજીના ઝેરથી બચાવો

‘ટેસ્ટ ભી હેલ્થ ભી’ એવા સૂત્ર સાથે જેની જાહેરખબર દર્શાવાતી હતી અને માત્ર બે મિનિટમાં તૈયાર થઈ જવાની લાલચ અપાતી હતી તે મેગી લોકોને ખૂબ પસંદ પડી ગઈ હતી. ખાસ કરીને મમ્મીઓ માટે. બે મિનિટમાં તૈયાર થઈ જાય અને બાળકોને સ્વાદમાં ભાવે એ અલગ. આથી ઘરમાં નાસ્તામાં મેગી બનવા લાગી. ધીમેધીમે જનરેશન બદલાઈ. અને નવી … Continue reading તમારાં બાળકને એમએસજીના ઝેરથી બચાવો

ઢાઇ કિલોના હાથે આપી અઢી અક્ષરના પ્રેમની ફિલ્મ!

જે શરમાળ હતો, અંતર્મુખી હતો, પહેલાં ખોટું બોલતો હતો, પણ હવે સત્ય બોલે છે, જેને પોતે મધ્યમ વર્ગના હોવાનું કહેવામાં શરમ નથી કે ફ્લાઇટમાં ઇકોનોમી ક્લાસમાં પોતે મુસાફરી કરતો હોવાનું કહેવામાં સંકોચ નથી, જેને ભણવામાં ડખા હતા, પરંતુ જે કોઈને પણ સિનેમા ભણાવી શકે તેવો છે તે છે નિર્દેશક ઇમ્તિયાઝ અલી. ઇમ્તિયાઝે  બીજી કોઈ  ફિલ્મ … Continue reading ઢાઇ કિલોના હાથે આપી અઢી અક્ષરના પ્રેમની ફિલ્મ!

જમીન કરારથી બાંગ્લાદેશી ઘૂસણખોરોનો પ્રશ્ન હલ થઈ જશે?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બાંગ્લાદેશની બે દિવસની યાત્રાને ઐતિહાસિક લેખાવાય છે. ૪૧ વર્ષ જૂના સીમા વિવાદનો આ યાત્રામાં અંત આવ્યો. ખરેખર અંત હશે કે કેમ તે સવાલ છે. આ સવાલ કેમ છે તેની આપણે લેખના અંતે વાત કરીશું. પહેલાં વાત કરીએ મોદી શું શું કરી આવ્યા તેની. મોદી અને બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીના વચ્ચે … Continue reading જમીન કરારથી બાંગ્લાદેશી ઘૂસણખોરોનો પ્રશ્ન હલ થઈ જશે?

કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિ ૧૯૭૧થી ચાલુ થઈ

(ભાગ-૮) મોટા ભાગે જનમાનસમાં એવી છાપ છે કે જમ્મુ-કાશ્મીર અને તે રીતે ભારતમાં ત્રાસવાદી પ્રવૃત્તિની શરૂઆત ૮૦ના દાયકામાં થઈ. એ વાત ખોટી છે. રઝાકરોની મદદથી બક્ષી ગુલામ મોહમ્મદની સરકારને ઉથલાવી દઈ કાશ્મીરને પાકિસ્તાનમાં ભેળવવા શૈખે કાવતરું ઘડ્યું હતું તેમ તે વખતે સીબીઆઈના ડિરેક્ટર બી. એન. મલિકે ‘માય યર્સ વિથ નહેરુ’ પુસ્તકમાં લખ્યું છે. ૧૯૫૭માં પાકિસ્તાનના … Continue reading કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિ ૧૯૭૧થી ચાલુ થઈ