કૉસ્મેટિક સર્જરી: સૌંદર્ય પામવા માટે જાન જોખમમાં ન મૂકો

ઘણી હિરોઇનો, મોડલો કે અન્ય ક્ષેત્રની સેલિબ્રિટી યુવતીઓને જોઈને આપણે આશ્ચર્યચકિત થઈ જતા હોઈએ છીએ કે ભગવાને શું સૌંદર્ય આપ્યું છે! એક-એક અંગ જાણે ભગવાને માપ લઈને વ્યવસ્થિત બનાવ્યું છે! તે વ્યક્તિને જોઈને આપણને થાય કે જોતાં જ રહી જઈએ. સુનંદા પુષ્કરનું જ્યારે મૃત્યુ થયું ત્યારે તેમની ઉંમર ૫૨ વર્ષની હતી. પરંતુ તેમની દેહાકૃતિ જોઈને … Continue reading કૉસ્મેટિક સર્જરી: સૌંદર્ય પામવા માટે જાન જોખમમાં ન મૂકો