વર સાદ પાડે છે તો દોડતી આવતી નથી

તાજેતરમાં સ્ફૂરેલી પંક્તિઓ: (૧) એ પણ કેવી છે! વરસાદ પડે છે તો દોડતી આવે છે ને વર સાદ પાડે છે તો દોડતી આવતી નથી (૨૪ જૂન, ૨૦૧૫) (૨) જિંદગી છે તો જીવનથી જીવ નથી તો જિંદગી છે? (૨૬ જૂન, ૨૦૧૫) (૩) જેને પોતાના ગણતા હતા, તે પોતામાં  નીકળ્યા! (૨૬ જૂન, ૨૦૧૫)