નીના ગુપ્તા: હવે કુંવારી મા બનવાનો પસ્તાવો થાય છે

કેટલાક કલાકાર એવા હોય છે જેના વિના ઇતિહાસ અધૂરો રહે. દૂરદર્શન અને ટેલિવિઝનનો ઇતિહાસ લખાશે ત્યારે નીના ગુપ્તાનું નામ પણ તેમાં શિરમોર હશે. વિચાર તો કરો, ૧૯૮૫માં દર બુધવારે દૂરદર્શન પર આવતી ‘ખાનદાન’ સિરિયલમાં કેતકીનું પાત્ર ભજવનારી નીના ગુપ્તાએ માઇલસ્ટોન બની ગયેલી સિરિયલ ‘બુનિયાદ’માં માસ્ટર હવેલીરામના સૌથી નાના અને નટખટ દીકરા રોશન (મઝહર ખાન)ની પત્ની … Continue reading નીના ગુપ્તા: હવે કુંવારી મા બનવાનો પસ્તાવો થાય છે