એવલીન શર્મા: સેક્સી રોલમાં ફિટ અભિનેત્રી

કેટરીના કૈફ, જેક્વેલીન ફર્નાન્ડિઝ, નરગીસ ફખ્રી, સન્ની લિયોન અને એવલીન શર્મા વચ્ચે શું સામ્યતાઓ છે? એક તો, બધી સુંદર અભિનેત્રીઓ છે અને બીજી બધી એનઆરઆઈ છે. એવલીન શર્માએ બહુ ઓછા સમયમાં પોતાના રૂપનાં કામણથી હિન્દી ફિલ્મોના ચાહકોનાં દિલ જીતી લીધા છે. પાતળી કાયા સાથેનું પર્ફેક્ટ ફિગર. અને તેમાંય સુંદર અંગોના પ્રદર્શનનો કોઈ છોછ નહીં. એવલીનમાં … Continue reading એવલીન શર્મા: સેક્સી રોલમાં ફિટ અભિનેત્રી