ચાલો સમાજ સમાજ રમીએ

બેએક મહિનાથી ગુજરાતમાં પટેલોના અનામત આંદોલન, ખાસ કરીને હાર્દિક પટેલના વલણથી જે પરિસ્થિતિ ઉદ્ભવી છે તેના પર મારી એક રચના.  

૧૯૮૭માં ફારુક અબ્દુલ્લાને ઈદ ઉલ ફિત્રની નમાઝ ન પઢવા દેવાઈ!

(ભાગ-૨૩) (મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં 'સિક્કાની બીજી બાજુ કૉલમ'માં તા.૨૭/૯/૧૫ના રોજ આ લેખ પ્રસિદ્ધ થયો.) ૧૯૮૭ની ચૂંટણીમાં ગરબડોની વ્યાપક ફરિયાદો હતી, પરંતુ તેમાં જીત મેળવી હોવાથી વડા પ્રધાન રાજીવ ગાંધીએ નવી ચૂંટણી આપવા બદલે એનસી સાથે યુતિમાં કૉંગ્રેસની સરકાર રચવાને વધુ ઉચિત ગણાવ્યું. બીજી તરફ, ‘કાશ્મીર ઇન કોન્ફ્લિક્ટ: ઇન્ડિયા, પાકિસ્તાન એન્ડ ધ અનએન્ડિંગ વોર’માં બ્રિટિશ … Continue reading ૧૯૮૭માં ફારુક અબ્દુલ્લાને ઈદ ઉલ ફિત્રની નમાઝ ન પઢવા દેવાઈ!

એકતા કપૂરને સિરિયલની ‘પ્રેરણા’ પીટર મુખરજીએ આપી હશે?

તમે તાજેતરમાં બહુ ચગેલા ઈન્દ્રાણી મુખરજી કેસ વિશે તો જાણ્યું જ હશે. અહીં ટેલિટોક કૉલમમાં તેની કેમ વાત કરીએ છીએ, તે પછી તમે જાણી જ જશો. પરંતુ ઈન્દ્રાણી મુખરજી કેસ વિશે થોડું સંક્ષિપ્તમાં જાણી લઈએ. ઈન્દ્રાણીનું મૂળ નામ પરી બોરા. ગુવાહાટીની તે રહેવાસી. આસામની એક સ્થાનિક ચેનલના કહેવા પ્રમાણે, તેણે કુલ પાંચ લગ્ન કર્યાં હતાં. … Continue reading એકતા કપૂરને સિરિયલની ‘પ્રેરણા’ પીટર મુખરજીએ આપી હશે?