ક્યાંક કાશ્મીર મોડલ ગુજરાતમાં લાગુ નથી કરાતું ને?

(ભાગ-૨૫) (મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં 'સિક્કાની બીજી બાજુ' કૉલમમાં તા.૧૧/૧૦/૧૫ના રોજ આ લેખ પ્રગટ થયો.) સામાન્ય રીતે કાશ્મીર કે દેશમાં અન્યત્ર કોમવાદી ધમાલ થાય છે તે શુક્રવારની નમાઝ પઢ્યા પછી થાય છે. આ વર્ષોનો ક્રમ છે. અત્યારે પણ કાશ્મીર ખીણમાં ઈરાક અને સિરિયાને પચાવવા માટે અત્યંત ઘૃણાસ્પદ, નૃશંસ હત્યાચાર અને અન્ય ત્રાસ વર્તાવતા ત્રાસવાદી સંગઠન … Continue reading ક્યાંક કાશ્મીર મોડલ ગુજરાતમાં લાગુ નથી કરાતું ને?

Advertisements

સિરિયલો અને રિયાલિટી શોના ‘ચેનલપલટા’

(ગુજરાત ગાર્ડિયન દૈનિકની શુક્રવારની પૂર્તિમાં 'ટેલિટૉક' કૉલમમાં તા. ૯/૧૦/૧૫ના રોજ આ લેખ છપાયો.) આજકાલ ચૂંટણીની ઋતુ ફરી ચાલી રહી છે અને તેના કારણે પક્ષપલટાનો પણ વાયરો ફૂંકાયો છે. પરંતુ પક્ષપલટા કંઈ રાજકારણીઓનો જ ઠેકો નથી. કોઈક રીતે વાંધો પડ્યો હોય તો રિયાલિટી શો પણ ચેનલપલટો કરતા હોય છે. તેનું તાજું ઉદાહરણ ‘ડીલ ઓર નો ડીલ’ … Continue reading સિરિયલો અને રિયાલિટી શોના ‘ચેનલપલટા’

વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર: ૧૯૮૫ અને ૨૦૧૩માં શો ફરક હતો?

(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં 'સિક્કાની બીજી બાજુ' કૉલમમાં તા.૪/૧૦/૧૫ના રોજ આ લેખ છપાયો.) (ભાગ-૨૪) ફારુક અબ્દુલ્લાને ઈદની નમાઝ ન પઢવા દેવામાં આવે તે કેટલી ગંભીર સ્થિતિ કહેવાય? આ અંગે રાજીવ ગાંધીની કેન્દ્ર સરકારે પણ જાગવું જોઈતું હતું અને સ્થાનિક સ્તરે ફારુક અબ્દુલ્લા સરકારે પણ. જોકે રાજ્યપાલ તરીકે જગમોહન તો સતર્ક જ હતા. રાજીવ ગાંધી વડા … Continue reading વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર: ૧૯૮૫ અને ૨૦૧૩માં શો ફરક હતો?

મોહન ભંડારીએ અભિનય માટે બૅન્કની નોકરી છોડી દીધી હતી!

(ગુજરાત ગાર્ડિયન દૈનિકની શુક્રવારની પૂર્તિમાં 'ટેલિટૉક' કૉલમમાં તા.૨/૧૦/૧૫ના રોજ આ લેખ છપાયો.) માનો કે તમે ઋષિ કપૂરના અતિશય ચાહક છો. તમને રણબીર કપૂર પણ ગમે છે, પરંતુ થોડાં વખત પછી તમને ખબર પડે છે કે રણબીર કપૂર ઋષિ કપૂરનો દીકરો છે. તો તમારું આશ્ચર્ય આનંદમાં પરિણામે કે નહીં? તમે કહેશો કે એ તો બધાને ખબર … Continue reading મોહન ભંડારીએ અભિનય માટે બૅન્કની નોકરી છોડી દીધી હતી!