સર્જિકલ સ્ટ્રાઇક ને બુદ્ધુજીવીઓની હાસ્યાસ્પદ દલીલો

- ચૂંટણી આવે છે એટલે હુમલો કરાવ્યો -ચૂંટણી તો 2014 પછી દર વર્ષે હતી. બિહાર વખતે જ કરી દીધી હોત તો તે પછી દરેક ચૂંટણી જીતત. જોકે યુદ્ધ પછી ચૂંટણી જીતવાની કોઈ શક્યતા નથી હોતી. 1971ના યુદ્ધ પછી ઈન્દિરા ગાંધી 1977માં હાર્યાં હતાં. 1999ના કારગિલ યુદ્ધ પછી અટલજી જીત્યા હતા. 2008માં ઇતિહાસના સૌથી ભયંકર (મુંબઈ) … Continue reading સર્જિકલ સ્ટ્રાઇક ને બુદ્ધુજીવીઓની હાસ્યાસ્પદ દલીલો