સ્માર્ટ ફૉનની જેમ આપણાં સભ્યતાનાં વર્ઝન કેમ અપડેટ નથી થતાં?

(મુંબઈ સમાચારની રવિપૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ કૉલમ’માં તા.૧૬/૧૦/૧૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો.) અમિતાભ બચ્ચન. સદીના મહાનાયક. અભિનેતાની સાથે પ્રમાણમાં એક આદર્શ વ્યક્તિત્વ. વિવાદ ઓછો, વાદ વધુ કરે. તેમણે ૧૧ ઑક્ટોબરે ૭૪ વર્ષ પૂરાં કર્યાં. હિન્દી ફિલ્મના આ એક કલાકાર એવા છે જેમના ચીલાએ ચાલી શકાય. તેમણે આ વર્ષે જન્મ દિવસ પર કેક કાપવાની ફાલતુ … Continue reading સ્માર્ટ ફૉનની જેમ આપણાં સભ્યતાનાં વર્ઝન કેમ અપડેટ નથી થતાં?

નવાઝ શરીફ કે હાફીઝ સઈદ જ ભારતના દુશ્મન નથી!

(મુંબઈ સમાચારની રવિપૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ કૉલમ’માં તા.૯/૧૦/૧૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો.) ભારતમાં વ્યક્તિવાદ ખૂબ જ પ્રચલિત છે. સારું કામ કરનારની અતિ પ્રશંસા થવા લાગે અને ખરાબ કામ કરનાર વ્યક્તિની ખૂબ જ ટીકા થવા લાગે. શ્રીકૃષ્ણથી લઈને બુદ્ધે મધ્યમ માર્ગ બતાવ્યો પરંતુ એ આપણને પસંદ નથી પડતો. અત્યારે નવાઝ શરીફ અને હાફીઝ સઈદને ભારતના … Continue reading નવાઝ શરીફ કે હાફીઝ સઈદ જ ભારતના દુશ્મન નથી!

વીરતા અને પરાક્રમનો પર્યાય ભારતીય ભૂમિ સેના

(સાધના સાપ્તાહિકમાં તા. ૧૦/૧૦/૧૬ના રોજ આ લેખ પ્રસિદ્ધ થયો.) ભારતીય સેનાની એક પાંખ એટલે થલ સેના અથવા ભૂમિ દળ. ભારતના રાષ્ટ્રપતિ તેના સર્વોચ્ચ કમાન્ડર છે. તે પછી તેના વડાના હોદ્દાને ચીફ ઑફ આર્મી સ્ટાફ કહેવાય છે. તે ફૉર સ્ટાર જનરલ હોય છે. હાલમાં જનરલ દલબીરસિંહ સુહાગ આ પદ શોભાવે છે. તેનું આદર્શ સૂત્ર છે ‘સર્વિસ … Continue reading વીરતા અને પરાક્રમનો પર્યાય ભારતીય ભૂમિ સેના

પાકિસ્તાન સામે આક્રમક થતાં ભારતને ૪૫ વર્ષ કેમ લાગ્યાં?

(મુંબઈ સમાચારની રવિપૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ કૉલમ’માં તા.૨/૧૦/૧૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો.) પાકિસ્તાનના પચાવી પાડેલા કાશ્મીર પર ભારતીય સેનાના કમાન્ડોએ કરેલા આક્રમણનો નિર્ણય લેવામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હિંમત દાખવી તેની પ્રશંસા જ કરવી પડે કેમ કે ઈન્દિરા ગાંધી પછી આવેલી એક પણ સરકાર આ હિંમત દાખવી શકી નહોતી. આવું કેમ થયું? કેવા સંજોગો … Continue reading પાકિસ્તાન સામે આક્રમક થતાં ભારતને ૪૫ વર્ષ કેમ લાગ્યાં?

સાબરમતી આશ્રમને જોવાલાયક સ્થળનું લેબલ લાગ્યું છે

(મુંબઈ સમાચારની રવિપૂર્તિમાં મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે તા.૨/૧૦/૧૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો.) અમદાવાદમાં જો તમે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત કે સૌરાષ્ટ્ર તરફથી પ્રવેશો તો કોચરબ આશ્રમ આવે. અને ઉત્તર ગુજરાત તરફથી આવો તો સાબરમતી આશ્રમ આવે. આ બંને આશ્રમોની ઓળખ મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કે મહાત્મા ગાંધીજીના કારણે છે જેમની આજે ૧૪૭મી જન્મજયંતિ છે. … Continue reading સાબરમતી આશ્રમને જોવાલાયક સ્થળનું લેબલ લાગ્યું છે