પક્ષાંતર, રાજ્યપાલો-કલમ ૩૫૬નો દુરુપયોગ: આ અનીતિઓની જનક કૉંગ્રેસ જ છે

અત્યારે ચારે કોર વિપક્ષો તૂટી રહ્યા છે. પક્ષપલટા થઈ રહ્યા છે. પરમ દિવસે અને ગઈ કાલે ગુજરાત કૉંગ્રેસમાંથી કુલ છ ધારાસભ્યોનાં રાજીનામાં પડ્યાં. તેમાંથી ત્રણ- બળવંતસિંહ રાજપૂત, તેજશ્રીબહેન પટેલ અને પી. આઈ. પટેલ ભાજપમાં જોડાઈ ગયા. તેનાથી રાજ્યસભાની ચૂંટણીમાં અહમદ પટેલની જીત પર પ્રશ્નાર્થ મૂકાઈ ગયો છે. વિધાનસભાની ચૂંટણીનાં સમીકરણો પણ બદલાઈ ગયાં છે.  હજુ … Continue reading પક્ષાંતર, રાજ્યપાલો-કલમ ૩૫૬નો દુરુપયોગ: આ અનીતિઓની જનક કૉંગ્રેસ જ છે

Advertisements

સાંસ્કૃતિક આઘાત કરતી ટીવી જાહેરખબરો

(સંકલન શ્રેણી પાક્ષિક તા. ૭/૮/૧૫ની કવરસ્ટોરી) આપણે મોટા ભાગે માનતા હોઈએ છીએ કે ભારત દેશના દુશ્મનો ચીન અને પાકિસ્તાન છે. ક્યારેક ત્રાસવાદને આપણું મોટો શત્રુ માનીએ છીએ તો ક્યારેક ગરીબીને પણ આપણી રિપુ લેખાવાય છે. પણ સાંસ્કૃતિક આક્રમણથી મોટો શત્રુ કોઈ નથી. કોઈ દેશને જીતવો હોય તો તેના દેશના લોકોને તેમની સંસ્કૃતિ પ્રત્યે ધિક્કાર કરતા … Continue reading સાંસ્કૃતિક આઘાત કરતી ટીવી જાહેરખબરો

ભારત અને ઈઝરાયેલ: મહાસત્તાની નવી ધરી બની રહેશે

(‘સાધના’ સાપ્તાહિક દિ.૧૫/૭/૧૭માં છપાયેલો લેખ) જાગ્યા ત્યારથી સવાર. આ કહેવત ભારત અને ઈઝરાયેલના સંબંધોને લાગુ પડી શકે. આ સંબંધોમાં પ્રલંબ પાછળ એક માત્ર કારણ મુસ્લિમ મત બૅંક રહી. ઈઝરાયેલ ૧૯૪૮માં સ્વતંત્ર થયું. પરંતુ તેને માન્યતા આપવામાં નહેરુ સરકારે બે વર્ષ લગાડ્યાં! મહાત્મા ગાંધીએ તુર્કીના ખલીફાની ચળવળ- ખિલાફત ચળવળને ટેકો આપીને ભારતના મુસ્લિમોને વિદેશના મુસ્લિમોના પ્રશ્નો … Continue reading ભારત અને ઈઝરાયેલ: મહાસત્તાની નવી ધરી બની રહેશે

ધર્મ અમારો એક માત્ર એ સર્વ ધર્મની હત્યા કરવી

(ધર્મ અમારો એક માત્ર એ સર્વ ધર્મની સેવા કરવીની પેરોડી, મૂળ લખનારની માફી સાથે) ધર્મ અમારો એક માત્ર એ સર્વ ધર્મની હત્યા કરવી ધ્યેય અમારું છે ક્રુરતા વિશ્વ મહીં એને આચરવી સકળ જગતના બની શત્રુ વેર-ઝેર સહુમાં રેડું એ જ ભાવનાના અનુયાયી બનવાને સહુને તેડું નાત જાતના ભેદ અમોને હત્યા માટે નથી આભડતા દેશવેશના શિષ્ટાચારો … Continue reading ધર્મ અમારો એક માત્ર એ સર્વ ધર્મની હત્યા કરવી

અમરનાથ યાત્રી પર હુમલો: છપ્પનની છાતી માટે મુહૂર્ત કાઢવાના ન હોય

ફર્સ્ટ હેન્ડ ઇન્ફો (મારી પત્ની અત્યારે અમરનાથ યાત્રાએ છે)  છે એટલે કહું છું. વાંક ઇન્ટેલિજન્સનો છે પણ તે કરતાં નોંધણી વગરની બસનો પણ છે. આપણે સાથે પ્રવાસે ગયા હોય તો પણ તેમાંથી એકબે જણ શિસ્ત વગરના હોય, તે દરિયે નહાવા જાય અને તણાઈ જાય તો જવાબદારી ચોક્કસ પ્રવાસના આગેવાનની જ ગણાય પરંતુ પહેલા શિસ્તભંગ કરનારની … Continue reading અમરનાથ યાત્રી પર હુમલો: છપ્પનની છાતી માટે મુહૂર્ત કાઢવાના ન હોય

માલ અને સેવા વેરો: ઐતિહાસિક, અભૂતપૂર્વ, એકસૂત્રતા

(સાધના સાપ્તાહિક દિ. ૮/૭/૧૭ની કવરસ્ટોરી)  મધરાત્રે જ શું કામ? હિન્દુ પંચાંગમાં અષાઢ મહિનો શુભ છે. અષાઢી બીજે વરસાદ શુભસંકેત ગણાય છે. અષાઢ પૂર્ણિમા ગુરુપૂર્ણિમાના તહેવાર તરીકે ભારતવર્ષમાં ઉજવાય છે. વિ.સં. ૨૦૧૭૩ના અષાઢ મહિનાની શુક્લ અષ્ટમીના રોજ ભારતવર્ષમાં એક નવો યુગ મંડાયો. આંગ્લ પંચાંગની રીતે તેને ૩૦ જૂન અને ૧ જુલાઈની વચ્ચેનો સમય કહી શકાય. ૩૦ … Continue reading માલ અને સેવા વેરો: ઐતિહાસિક, અભૂતપૂર્વ, એકસૂત્રતા