પ્રોબ્લેમ લાઇવ: શું સેક્સ માટે ‘ના’ ‘હા’ હોઈ શકે?

'પીપલી લાઇવ'ના સહનિર્દેશક મહેમૂદ ફારૂકી બળાત્કારના કેસમાં નિર્દોષ છૂટ્યા. તેમના પર અમેરિકા સ્થિત ૩૫ વર્ષીય સંશોધનકાર મહિલા પર બળાત્કારનો આરોપ હતો. દિલ્લી ઉચ્ચ ન્યાયાલયે તેમને શંકાનો લાભ આપી નિર્દોષ છોડ્યા છે. આપણા ભારતમાં હવે એવું વાતાવરણ બની ગયું છે કે ખેડૂત, સ્ત્રી, દલિત, મુસ્લિમ અને ખ્રિસ્તી ફરિયાદી હોય ત્યારે સામાન્યત: ફરિયાદી સાચો અને આરોપી જ … Continue reading પ્રોબ્લેમ લાઇવ: શું સેક્સ માટે ‘ના’ ‘હા’ હોઈ શકે?

Advertisements

યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હૈ!

શું આ વાત સાચી છે? વકીલ, ઓપીડી સંભાળતા ડૉક્ટર અને પત્રકાર પાસે જો બેસવા મળે અને આ રંગબેરંગી દુનિયાની વાત નીકળે તો એમ થઈ જાય કે યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હૈ. તાજેતરમાં સવાઈ માધોપુરના એક કેસમાં પુત્રવધૂએ સાસુ-સસરાને ભરણપોષણ આપવું એવો ચુકાદો આપ્યો તેની મંતવ્ય ચેનલ પર ચર્ચા હતી. ચર્ચા પછી … Continue reading યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હૈ!

રોહિંગ્યા મુસ્લિમો મુદ્દે એકલા પડી રહેલા આંગને મોદીજીનો હિંમતભર્યો ટેકો

હિન્દુત્વના પ્રચંડ મોજાએ એક સમયે ભારતમાંથી બહાર નીકળીને પૂર્વમાં જાપાન સુધી અને ઉત્તર-પશ્ચિમમાં યુરોપ અને અમેરિકા સુધી, દક્ષિણમાં શ્રીલંકા અને પશ્ચિમમાં અફઘાનિસ્તાન સુધી પોતાનો સાંસ્કૃતિક પ્રભાવ ઊભો કર્યો હતો. સનાતન ધર્મની જ એક શાખા કહી શકાય તેવા બૌદ્ધ પંથ અને ખાસ કરીને સમ્રાટ અશોક દ્વારા તેને રાજ્યાશ્રય મળવાના કારણે, અને રાજ્યાશ્રય જ નહીં, પરંતુ પોતાના … Continue reading રોહિંગ્યા મુસ્લિમો મુદ્દે એકલા પડી રહેલા આંગને મોદીજીનો હિંમતભર્યો ટેકો

જાપાન સાથે આપણા સંબંધો સાતત્યસભર રહ્યા છે

આપણા દેશમાં કોઈ પણ સરકાર હોય, એક સારી વાત એ બની કે જાપાન પ્રત્યે આપણી નીતિ સાતત્યભરી રહી છે. બીજા વિશ્વયુદ્ધ અને પોખરણ પરીક્ષણને બાદ કરો (એ તો જાપાન એનાથી પીડિત હતું તેથી આ પ્રતિક્રિયા સ્વાભાવિક છે) તો સંબંધ સુરેખ (લીનિયર) જ રહ્યા છે.    સ્વતંત્રતાકાળમાં સુભાષચંદ્ર બોઝ, રાસબિહારી બોઝને જાપાનનો ટેકો હતો. તેના લીધે … Continue reading જાપાન સાથે આપણા સંબંધો સાતત્યસભર રહ્યા છે

મોદીનું નવું મંત્રીમંડળ: ૨૦૨૪ માટેની ઊર્જાથી ભરપૂર લાયક યુવા ટીમની ભેટ

(અભિયાન સામયિકના તા.૧૬/૯/૧૭ના અંકમાં પ્રસિદ્ધ લેખ) રાજકારણ એ ખાંડાની ધાર પર ચાલવાનું કામ છે અને તેમાંય ખાસ કરીને સરકાર ચલાવવી. સરકાર ચલાવતી વખતે સારું શાસન પણ આપવાનું હોય અને સાથે રાજકીય સમીકરણો પણ ધ્યાનમાં રાખવા પડે. ગત ત્રણ સપ્ટેમ્બર ને રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળનું વિસ્તરણ થયું તેમાં આ બંને બાબતે ફરી એક વાર … Continue reading મોદીનું નવું મંત્રીમંડળ: ૨૦૨૪ માટેની ઊર્જાથી ભરપૂર લાયક યુવા ટીમની ભેટ