ટીવી ડિબેટના જાણીતા ચહેરાઓની અજાણી વાતો

(સત્સંશોધન કૉલમ, સંજોગ ન્યૂઝ, તા.૨૯/૧૧/૧૭) ચૂંટણીનું વાતાવરણ બરાબર જામ્યું છે. પણ આ લખાય છે ત્યારે હજુ પ્રચારસભાની ગરમી જોઈએ તેવી આવી નથી. હા, ટીવી પર ડિબેટમાં રોજેરોજ ગરમાગરમી જોવા મળી રહી છે. આજે એવું થઈ ગયું છે કે સંસદ અને વિધાનસભામાં ચર્ચા ઓછી, ટીવીમાં વધુ જોવા મળે છે. સંસદ-વિધાનસભાના દિવસો જ હવે ઘટી ગયા છે, … Continue reading ટીવી ડિબેટના જાણીતા ચહેરાઓની અજાણી વાતો

Advertisements

બહોત કુછ હૈ લેકિન કુછ ભી નહીં હૈ…

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, તા.૨૬/૧૧/૧૭)  બહુવિકલ્પો માણસને સગવડ આપે છે કે અગવડ? પ્રશ્ન ન સમજાયો? તો જરા ઉદાહરણ સાથે વાત કરીએ. તમને ભૂખ લાગી છે, અને તમારી પાસે જમવા માટે રોટલી, શાક અને ભાત જ છે. સ્વાભાવિક તમને ધરાઈને આ આરોગશો. પરંતુ જો તમારી પાસે ટમેટાંનું સૂપ, મકાઈનું સૂપ, રોટલી, રોટલો, ભાખરી, થેપલાં, બે શાક, … Continue reading બહોત કુછ હૈ લેકિન કુછ ભી નહીં હૈ…

જાસૂસીનાં અત્યાધુનિક સાધનોથી બચવું અઘરું છે!

(સત્સંશોધન કૉલમ, સંજોગ ન્યૂઝ, તા.૨૨/૧૧/૧૭) તાજેતરમાં હાર્દિક પટેલની કથિત સેક્સ સીડીઓ બહાર આવી અને હોબાળો મચી ગયો. હાર્દિક પટેલે આ મુદ્દે મહિલા આત્મસન્માન અને પાટીદાર સમાજને બદનામ કરવાની વાહિયાત વાત કરી. પરંતુ હાર્દિકની એક વાત સાચી કે તેની જાસૂસી થઈ રહી છે. તેની સીડીઓ બની રહી છે. અગાઉ તે અમદાવાદની હૉટલમાં રાહુલ ગાંધી (અથવા તેના … Continue reading જાસૂસીનાં અત્યાધુનિક સાધનોથી બચવું અઘરું છે!

માનભાઈ ભટ્ટ: સેવા હૈ યજ્ઞકુંડ સમિધા સમ હમ જલેં

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, તા.૧૯/૧૧/૧૭) હમણાં ભાવનગરે ગર્વ લેવા જેવી એક ઘટના બની. પણ ભાવનગર જ શા માટે? સમગ્ર ગુજરાતને અને એનાથી આગળ ભારત માટે ગૌરવપ્રદ વાત છે. ભાવનગરના માનશંકર ભટ્ટની સ્મૃતિમાં ભારતના ટપાલ ખાતાએ ટિકિટ જાહેર કરી. બોલો, આ ઘટના ગૌરવવંતી ગણાય કે નહીં? પરંતુ ભાવનગરના જનાદર્નભાઈ ભટ્ટ સૈનિકોને ૧.૦૨ કરોડ રૂપિયાનું દાન આપે … Continue reading માનભાઈ ભટ્ટ: સેવા હૈ યજ્ઞકુંડ સમિધા સમ હમ જલેં

રૉબોટ, હ્યુમનોઇડ અને જેમિનૉઇડ : માણસની બ્રહ્મા બનવા તરફની દોટ

(‘અભિયાન’, કવરસ્ટોરી, તા.૨૫/૧૧/૧૭નો અંક) તાજેતરમાં સૉફિયા નામની મહિલા રૉબોટને સાઉદી અરેબિયાએ નાગરિકત્વ આપ્યું તેના લીધે રૉબૉટ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર સહુ કોઈનું ધ્યાન કેન્દ્રિત થયું છે. સાઉદી અરેબિયાને ભલા રૉબોટમાં શું રસ પડ્યો? અને રૉબોટ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સવાળું મશીન એમાં કંઈ પુરુષ અને સ્ત્રી જેવું કંઈ હોય? સારું થયું સ્ત્રી સ્વતંત્રતાના ઝંડાધારીઓને આ મુદ્દો હાથમાં … Continue reading રૉબોટ, હ્યુમનોઇડ અને જેમિનૉઇડ : માણસની બ્રહ્મા બનવા તરફની દોટ

કેવળ સોશિયલ મિડિયાના આધારે ચૂંટણી જીતી શકાય?

(સત્સંશોધન કૉલમ, સંજોગ ન્યૂઝ, તા.૧૫-૧૧-૧૭) તાજેતરમાં મારે સોશિયલ મિડિયાના વિષય પર એક ન્યૂઝ ચેનલની ડિબેટમાં ભાગ લેવાનું થયું. શું સોશિયલ મિડિયાના આધારે ચૂંટણી જીતી શકાય? નરેન્દ્ર મોદી સોશિયલ મિડિયાના આધારે 2014માં ચૂંટણી જીત્યા તો આ વખતે ગુજરાતમાં કોણ જીતશે? આવા પ્રશ્નો ચર્ચામાં ઉઠ્યા. ખાસ તો ભાજપ અને કૉંગ્રેસ દ્વારા હેરકટિંગ સલૂનમાં ફિલ્માવાયેલા ગુજરાતના વિકાસ અમે … Continue reading કેવળ સોશિયલ મિડિયાના આધારે ચૂંટણી જીતી શકાય?

શું સાઉદી અરેબિયા હવે રૉબોટના સહારે ત્રાસવાદ ફેલાવશે?

(સંજોગ ન્યૂઝ, વિચારવલોણું, તા.12/11/27) સાઉદી અરેબિયા અનેક કારણોસર અત્યારે ચર્ચામાં છે. એક તરફ ત્યાંના રાજાએ ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન ચલાવ્યું છે જેમાં ૧૧ રાજકુમારો, ચાર પ્રધાનો અને દસ પૂર્વ પ્રધાનોની ધરપકડ કરવામાં આવી. એક રાજકુમાર મન્સૂર બિન મુર્કીનનું યમનમાં હેલિકૉપ્ટર ક્રેશ થવાના કારણે મૃત્યુ થયું છે. આ ૧૧ રાજકુમારમાં એક તો અબજોપતિ ઉદ્યોગપતિ રાજકુમાર અલવાલિદ બિન … Continue reading શું સાઉદી અરેબિયા હવે રૉબોટના સહારે ત્રાસવાદ ફેલાવશે?