મુસ્લિમોમાં ક્રાંતિની શરૂઆત થઈ ચૂકી છે?

સબ હેડિંગ: હમણાં બે મોટા સમાચાર મિડિયાના ધ્યાનમાં ઓછા આવ્યા. એક તો કર્ણાટકમાં મુસ્લિમ ઉદ્યોગપતિ મન્સૂર ખાન દ્વારા હજારો મુસ્લિમ મધ્યમ વર્ગીય લોકોને છેતરતું ૧૫૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ અને બીજું પશ્ચિમ બંગાળના ૫૩ મુસ્લિમોએ મમતા બેનર્જીને લખેલો પત્ર. આ પત્રમાં તેમણે કહ્યું કે મુસ્લિમોનું તુષ્ટિકરણ હવે બંધ કરો.   (વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૩૦/૦૬/૧૯) પંજાબ … Continue reading મુસ્લિમોમાં ક્રાંતિની શરૂઆત થઈ ચૂકી છે?

પહેલાં ગીત કે ફિલ્માંકન?

  જયવંતની જે બ્બાત!  પહેલા આ ગીત જુઓ https://m.youtube.com/watch?v=apLH59yDlm8 આ ગીત જોઈને પહેલાં મરઘી કે પહેલાં ઈંડું તેવો સવાલ થાય. પહેલાં ગીત ફિલ્માવાયું હશે કે લતાજીએ ગીત પહેલાં રેકોર્ડ કરાવ્યું હશે? કેમ કે ઘૂંઘરું મે.. રે ગાય છે ત્યારે શ્વાસ.. અને રે ગાય ત્યારે પગને અડવા જતાં જેવો અવાજ મુશ્કેલીથી નીકળે તે રીતનું ગવાયું છે. … Continue reading પહેલાં ગીત કે ફિલ્માંકન?

સંગઠિત હો એટલે દાદાગીરી કે અપરાધનું લાઇસન્સ મળી જાય?

સબ હેડિંગ: કોઈ દાદાગીરી કરે કે અસભ્ય વર્તન કરે અને તેની સામે પોલીસ કે બીજા નાગરિક કાર્યવાહી કરે તો તેની મદદે જો ભીડ આવી જાય તો શું દાદાગીરી કરનાર સાચી ઠરી જાય? આ જ પ્રકારની વાત પુરવાર કરતા ત્રણ કિસ્સા અને તેમાંથી ઉઠતા કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીએ.  (વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૨૩/૬/૧૯) આ કિસ્સા વાંચો. … Continue reading સંગઠિત હો એટલે દાદાગીરી કે અપરાધનું લાઇસન્સ મળી જાય?

નોકરીમાં હવે ડિગ્રી કરતાં કૌશલ્ય અને પ્રતિભાને વધુ મહત્ત્વ!

(૦૮-૦૬-૧૯ના ‘સાધના’ સાપ્તાહિકમાં પ્રકાશિત લેખ) જ્યારે આ લેખક પત્રકારત્વના વ્યવસાયમાં પ્રવેશ્યો ત્યારે પત્રકારત્વના અભ્યાસની ડિગ્રી માગવામાં આવતી નહોતી. લખતા આવડવું જોઈએ. સમાચારની સૂજ હોવી જોઈએ તેમ મનાતું હતું. તે પછીનાં કેટલાંક વર્ષોમાં જ પરિવર્તન આવ્યું અને હવે કૉર્પોરેટ બની ગયેલા મિડિયા હાઉસમાં પત્રકારત્વમાં ડિગ્રી જરૂરી બની ગઈ છે. આવું જ બીજા અનેક વ્યવસાયોમાં જોવા મળે … Continue reading નોકરીમાં હવે ડિગ્રી કરતાં કૌશલ્ય અને પ્રતિભાને વધુ મહત્ત્વ!

વિચારોનો પડઘો?

જયવંતની જે બ્બાત ભાવનગરના જાણીતા 'સૌરાષ્ટ્ર સમાચાર'માં જાહેરખબર આવેલી. દેશ-વિદેશના સમાચાર માટે અનુવાદક જોઈએ છે. તે વખતે હું એમસીએ કરતો હતો. પણ આ કામ પાર્ટટાઇમ હોઈને અરજી કરેલી. જોકે એ સ્વીકારાવાની નહોતી જ કારણકે અનુવાદક તરીકે બીએ વિથ ઇંગ્લિશની ડીગ્રી હોવી જરૂરી હતી. જ્યારે મારે બી.એસ.સી.ની હતી અને એમ.સી.એ. ચાલુ હતું. આમ જુઓ તો ભાષા … Continue reading વિચારોનો પડઘો?

વિશ્વ કપમાં ભારતની જીત પછી પાકિસ્તાની ટીમની પ્રતિક્રિયા

- ભારતે આ મૅચ બહુ રૂપિયા વેરીને જીતી છે. અમ્પાયર ખરીદાયેલા છે. અમારા શકૂર રાણા જેવા અમ્પાયર સાથે ફરીથી મૅચ રમાડવામાં આવે. - દર્શકો પણ ભારતના જ વધારે હતા. હિંમત હોય તો શારજાહમાં અમારી સામે રમી જુઓ. દાઉદભાઈ કેવું સેટિંગ કરે છે, જોઈ લેજો. - અમારા વડા પ્રધાનને તો ક્રિકેટ (જ) રમતા આવડે છે, ભારતના … Continue reading વિશ્વ કપમાં ભારતની જીત પછી પાકિસ્તાની ટીમની પ્રતિક્રિયા

શું મોદી સરકારની યોજનાઓથી મુસ્લિમો વિકાસના પ્રવાહમાં ભળશે?

સબ હેડિંગ: હિન્દુઓના એકતરફી મતદાનથી જીતેલા નરેન્દ્ર મોદીએ ચૂંટણી પછી લઘુમતીનો વિશ્વાસ જીતવા વાત કરી. આનાથી પ્રશ્ન ઊઠી રહ્યો છે કે શું મોદી હવે અટલજી જેવા સેક્યુલર બની ગયા છે? મોદી સરકારે લઘુમતી છાત્ર-છાત્રાઓ માટે શિષ્યવૃત્તિ સહિતનાં કેટલાંક પગલાં જાહેર કર્યાં છે ત્યારે હવે દડો મુસ્લિમોના મેદાનમાં છે. (વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૧૬/૬/૧૯) તોતિંગ બેઠકો … Continue reading શું મોદી સરકારની યોજનાઓથી મુસ્લિમો વિકાસના પ્રવાહમાં ભળશે?