અર્થતંત્ર: અમેરિકાની કાર્યસંસ્કૃતિ કેવી છે?

સબ હેડિંગ: આપણે ત્યાં ઑફિસમાં આવીને પણ લોકો ઑફિસમાં નથી હોતા. લેન્ડલાઇન કે કંપની/સરકારે આપેલા ફૉનમાંથી પોતાનાં સગા-મિત્રો કે હરીફ કંપનીવાળા કે પછી પોતાની કંપનીના જ મળતિયાની સાથે ફૉન પર વાર્તાલાપ કરશે. ઇવન, હૉસ્પિટલોમાં પણ આવું જોવા મળશે. ઘણી વાર તો દર્દીની તબિયત ખરાબ હોય તો પણ વૉર્ડ બૉય, નર્સ નિશ્ચિંત બનીને વાતો કરતા જોવા … Continue reading અર્થતંત્ર: અમેરિકાની કાર્યસંસ્કૃતિ કેવી છે?

Advertisements

ઉદ્યોગ-ધંધાની ખરાબ પ્રૅક્ટિસ અર્થતંત્ર માટે વિષચક્ર સમાન!

સબ હેડિંગ: ઉદ્યોગ-ધંધા બૅન્કને આંબલીપીપળી બતાવી લૉન લે છે. તે લૉન ચુકવવા બીજી કોઈ આંબલીપીપળી બતાવી લૉન લેવામાં આવે. જ્યારે કંપની નુકસાન કરી ફડચામાં જાય ત્યારે અર્થતંત્રને પારાવાર નુકસાન કરે છે. આ જ રીતે જ્યારે કોઈ સેવા કે કામ બદલ પૈસા ચુકવવાનું આવે ત્યારે કંપનીથી લઈને નાના દુકાનદાર સુધી, ‘હમણાં મંદી ચાલે છે’ આવાં બહાનાં … Continue reading ઉદ્યોગ-ધંધાની ખરાબ પ્રૅક્ટિસ અર્થતંત્ર માટે વિષચક્ર સમાન!

શું સ્ટીવ જૉબ્સ, બિલ ગેટ્સ અને કેટ વિન્સ્લેટ પણ ઠાકોર સમાજ જેવી માનસિકતા ધરાવે છે?

દૂધપીતી કરવાની નવઘણ ઠાકોરની પૉસ્ટ તદ્દન વાહિયાત છે. પરંતુ ફૉનની વાત છે ત્યાં સુધી જે રીતે ગુજરાતી ટીવી ચેનલો પર ઠાકોર સમાજના નેતાઓ (ઠાકોર સમાજે પોતાની દીકરીઓ પર ફૉન વાપરવા સામે પ્રતિબંધ મૂક્યો છે)ને ઘેરવામાં આવી રહ્યા છે અને તેમને બિચારાને પોતાની વાત તર્કબદ્ધ મૂકતા નથી આવડતું. એક વાત સાચી કે દીકરીઓ પર જ શું … Continue reading શું સ્ટીવ જૉબ્સ, બિલ ગેટ્સ અને કેટ વિન્સ્લેટ પણ ઠાકોર સમાજ જેવી માનસિકતા ધરાવે છે?

અમરનાથ યાત્રા પર નૃશંસ હુમલો: બે વર્ષ પછી…

બે વર્ષ પહેલાં લખેલી આ પૉસ્ટને આજે વાંચતાં...કેટલાંક સૂચવેલાં પગલાં ભરાઈ ગયાં છે, કેટલાંક બાકી છે. ૧. આજે (૨૦૧૯માં) પણ ભારતની અંદર અમરનાથ યાત્રા સેનાની સુરક્ષાની વચ્ચે કરવી પડે અને બુરહાન વાનીની મૃત્યુતિથિએ યાત્રા મોકૂફ રાખવી પડે તે શરમજનક વાત છે. શું ભારતમાં હજયાત્રીઓને સુરક્ષા આપવી પડે છે? મોગલોના કાળથી બાદશાહો, સેનાપતિઓ, કટ્ટરવાદી મુસ્લિમો હિન્દુઓ … Continue reading અમરનાથ યાત્રા પર નૃશંસ હુમલો: બે વર્ષ પછી…

ભારતમાં અર્થતંત્રને કોણ ખાડે નાખે છે?

સબ હેડિંગ: પહેલાં પેઢીગત ધંધામાં ઉદ્યોગપતિ અને કર્મચારી બંને વચ્ચે આત્મીયતા હતી-સંતોષ હતો. આજે તે રહ્યું નથી. સામ્યવાદી પ્રભાવમાં યૂનિયનોના જોરના કારણે ઘણા ઉદ્યોગધંધા બંધ થયા. તો તે પછી ખાનગીકરણમાં નફાની લાલચ એટલી વધી કે કર્મચારીનું શોષણ થવા લાગ્યું…  (વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૧૪/૦૭/૧૯) (લેખાંક-૧) હમણાં પાંચ જુલાઈએ નવનિર્વાચિત મોદી સરકારે ‘વહીખાતા’ રજૂ કર્યું. બજેટના … Continue reading ભારતમાં અર્થતંત્રને કોણ ખાડે નાખે છે?

લોકસભા ચૂંટણી પછી કૉંગ્રેસમાં જામી છે યાદવાસ્થળી!

સબ હેડિંગ: લોકસભા ચૂંટણીનાં પરિણામો આવ્યાના એક મહિનો થયો. રાહુલ ગાંધીને પક્ષપ્રમુખ તરીકે ચાલુ રહેવા મનાવવા કૉંગ્રેસીઓ ભારે મથામણ કરી રહ્યા છે, પરંતુ રાહુલબાબા માનતાય નથી અને નવા પ્રમુખ આવતા નથી. પ્રાદેશિક નેતાઓ વચ્ચે યાદવાસ્થળી જામી છે. આ સ્થિતિમાં કૉંગ્રેસીઓ ભારે મૂંઝવણમાં છે… (વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ. ૦૭/૦૭/૧૯) કૉંગ્રેસને આ શું થયું છે? આવો … Continue reading લોકસભા ચૂંટણી પછી કૉંગ્રેસમાં જામી છે યાદવાસ્થળી!

‘કૉલેજસ્ય પ્રથમ દિવસે’: ગુજરાતી પત્રકારત્વમાં સંસ્કૃત ભૂલાતું જાય છે

પહેલાં પત્રકારત્વમાં સંસ્કૃત પ્રચૂરતા વધુ હતી. તેનું કારણ બ્રાહ્મણો વધુ હતા અથવા સંસ્કૃતના જાણકાર વધુ હતા તેવું બની શકે. (હું ખોટો પણ હોઈ શકું.) 'સૌરાષ્ટ્ર સમાચાર' માં ચીફ રિપૉર્ટર શ્રી રમેશભાઈ ઓઝા, હું ન ભૂલતો હોઉં તો, કૉલેજના પ્રથમ દિવસે 'કૉલેજસ્ય પ્રથમ દિવસે' (કાલિદાસના મેઘદૂતના નામના કાવ્યમાં 'અષાઢસ્ય પ્રથમ દિવસે) નામની કૉલમ લખતા. બાય ધ … Continue reading ‘કૉલેજસ્ય પ્રથમ દિવસે’: ગુજરાતી પત્રકારત્વમાં સંસ્કૃત ભૂલાતું જાય છે