શું સ્ટીવ જૉબ્સ, બિલ ગેટ્સ અને કેટ વિન્સ્લેટ પણ ઠાકોર સમાજ જેવી માનસિકતા ધરાવે છે?

દૂધપીતી કરવાની નવઘણ ઠાકોરની પૉસ્ટ તદ્દન વાહિયાત છે. પરંતુ ફૉનની વાત છે ત્યાં સુધી જે રીતે ગુજરાતી ટીવી ચેનલો પર ઠાકોર સમાજના નેતાઓ (ઠાકોર સમાજે પોતાની દીકરીઓ પર ફૉન વાપરવા સામે પ્રતિબંધ મૂક્યો છે)ને ઘેરવામાં આવી રહ્યા છે અને તેમને બિચારાને પોતાની વાત તર્કબદ્ધ મૂકતા નથી આવડતું. એક વાત સાચી કે દીકરીઓ પર જ શું … Continue reading શું સ્ટીવ જૉબ્સ, બિલ ગેટ્સ અને કેટ વિન્સ્લેટ પણ ઠાકોર સમાજ જેવી માનસિકતા ધરાવે છે?

અમરનાથ યાત્રા પર નૃશંસ હુમલો: બે વર્ષ પછી…

બે વર્ષ પહેલાં લખેલી આ પૉસ્ટને આજે વાંચતાં...કેટલાંક સૂચવેલાં પગલાં ભરાઈ ગયાં છે, કેટલાંક બાકી છે. ૧. આજે (૨૦૧૯માં) પણ ભારતની અંદર અમરનાથ યાત્રા સેનાની સુરક્ષાની વચ્ચે કરવી પડે અને બુરહાન વાનીની મૃત્યુતિથિએ યાત્રા મોકૂફ રાખવી પડે તે શરમજનક વાત છે. શું ભારતમાં હજયાત્રીઓને સુરક્ષા આપવી પડે છે? મોગલોના કાળથી બાદશાહો, સેનાપતિઓ, કટ્ટરવાદી મુસ્લિમો હિન્દુઓ … Continue reading અમરનાથ યાત્રા પર નૃશંસ હુમલો: બે વર્ષ પછી…