ભારત-પાકિસ્તાનની મેચમાં પૉલિટિકલ પંડિતોની કૉમેન્ટરી

  સબ હેડિંગ: “હજુ તો પાકિસ્તાનની છ વિકેટ બાકી છે. અને હા, ભારતીય ટીમ એટલે જસપ્રીત બુમરાહ અને બુમરાહ એટલે ભારતીય ટીમ એવું થઈ ગયું છે. આ ખોટી બાબત છે. જસપ્રીત બુમરાહની આટલી વાહ-વાહ શું કામ કરો છો?” (આ હાસ્ય લેખ છે.) ધારો કે…ધારવાનું છે કારણકે જે રીતે પાકિસ્તાનને અત્યારે ‘આ બૈલ મુઝે માર’વાળું વાયડાપણું … Continue reading ભારત-પાકિસ્તાનની મેચમાં પૉલિટિકલ પંડિતોની કૉમેન્ટરી

Advertisements

જેટલી: ફિલ્મના હીરોના અતૂટ મિત્ર જેવા

ભાજપ હિન્દી પટ્ટાનો અને હિન્દી ભાષીઓનો અને સ્વદેશી (એલાઇટ માટે ગમાર) સંસ્કૃતિમાં માનનારાઓનો પક્ષ ગણાતો ત્યારે એક એવી વ્યક્તિની જરૂર હતી જે અસ્ખલિત અંગ્રેજીમાં બોલતી હોય, સંઘમાંથી આવતા હોઈ મોટા ભાગના નેતાઓ ચોળાયેલા કોટન કે ખાદીના ઝભ્ભા-લેંઘામાં દેખાતા હોય ત્યારે એલાઇટને આકર્ષે તેવી કોટ-પેન્ટની વેશભૂષામાં હોય પણ વિચારધારાથી શુદ્ધ હિન્દુત્વને વરેલા હોય. સંઘ પહેલેથી પ્રસિદ્ધિ … Continue reading જેટલી: ફિલ્મના હીરોના અતૂટ મિત્ર જેવા

નહેરુ-ગાંધી પરિવાર સતત અબ્દુલ્લા પરિવારને છાવરતો રહ્યો છે!

સબ હેડિંગ: શેખ અબ્દુલ્લાની તાકાત એવી હતી કે સરદાર પટેલને માહિતી આપનાર ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીની કાશ્મીરમાંથી બદલી કરાવી નાખેલી…કાશ્મીર કૉન્સ્પીરસી કેસ વખતે એવા પુરાવા હતા કે કાં શેખ અબ્દુલ્લાને ફાંસી થાય, કાં આજીવન કેદ. પરંતુ અચાનક તેમને છોડી મૂકવા નિર્ણય લેવાયો… (વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૧૮/૦૮/૨૯) જમ્મુ-કાશ્મીરની ચર્ચા રોકાવાનું નામ લેતી નથી. કલમ ૩૭૦ દૂર … Continue reading નહેરુ-ગાંધી પરિવાર સતત અબ્દુલ્લા પરિવારને છાવરતો રહ્યો છે!

કલમ ૩૭૦: આ બલિદાનો અને પ્રદાન પણ ન ભૂલાય!

સબ હેડિંગ: યુકેની ચેનલ ૪ માટે બનાવાયેલી લાલી વાછાણીની દસ્તાવેજી ફિલ્મમાં બતાવાયું છે કે આરએસએસની શાખામાં નાનપણથી જ ‘કાશ્મીર કિસ કા હૈ? હમારા હૈ” પ્રકારની વીરતાસભર રમતો રમાડાય છે. કલમ ૩૭૦ હટાવવાનું અસંભિવત લાગતું મહાન કાર્ય સંપન્ન થયું છે ત્યારે સંઘ અને અન્ય કેટલાક લોકોના પ્રદાનને પણ યાદ કરવું ઘટે… (વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ. … Continue reading કલમ ૩૭૦: આ બલિદાનો અને પ્રદાન પણ ન ભૂલાય!

વિક્રમ સારાભાઈ અવકાશ વિશે વિચારવા છતાં જમીન પર પગ રાખતા

સબ હેડિંગ: વિક્રમ સારાભાઈની જન્મશતાબ્દિનું વર્ષ છે ત્યારે વિક્રમ સારાભાઈ વૈજ્ઞાનિક હોવા છતાં કઈ ભાષામાં વાત કરતા? વિજ્ઞાનની બાબતો સરળ ભાષામાં સમજાવવાની તેમની આવડત કેવી હતી? તેમનું વિઝન કેવું હતું? સરકાર તરફથી કેવો પ્રતિસાદ મળતો? અંગત જિંદગીમાં તેઓ કેવા હતા? આવો જાણીએ તેમની નિકટ રહેલા પદ્મનાભ જોશી પાસેથી. સબ હેડિંગ: વિક્રમ સારાભાઈની જન્મશતાબ્દિનું વર્ષ છે … Continue reading વિક્રમ સારાભાઈ અવકાશ વિશે વિચારવા છતાં જમીન પર પગ રાખતા

ફ્રેન્ડશિપ ડૅ, મધર્સ ડૅ, ઢીંકણા ડૅ, ફલાણા ડૅ, દે ધનાધન દે….

સબ હેડિંગ: મફતમાં, એઠું અને કોકા કોલાનું એક ટીપું પીવાની ધૂન…બાલીની હૉટલમાં ચોરી કરવા સુધી લઈ ગઈ તે ખબર જ ન રહી. એક જાહેરખબરમાં એક પરિણીત લાગતી સ્ત્રી બીજીને કહે છે, “યે અકેલા કિતને કે બરાબર હૈ?” બીજી કહે છે, “પાંચ.” આ જાહેરખબર લોકાના મનમાં વ્યભિચાર ઉચિત છે તેવા વિચારનાં બીજ રોપતી ગઈ… (વિચારવલોણું કૉલમ, … Continue reading ફ્રેન્ડશિપ ડૅ, મધર્સ ડૅ, ઢીંકણા ડૅ, ફલાણા ડૅ, દે ધનાધન દે….