ફિલ્મ-સિરિયલો અને વેબસીરિઝોમાં હિન્દુને ખરાબ કેમ દર્શાવાય છે?

સબ હેડિંગ: શિવ સેનાના કાર્યકર રમેશ સોલંકી નેટફ્લિક્સ સામે ફરિયાદ કરી છે. તેમની ફરિયાદમાં તથ્ય છે. વર્ષોથી હિન્દી ફિલ્મો અને સિરિયલોમાં આ ચાલ્યું આવે છે પરંતુ તાજેતરનાં કેટલાંક વર્ષોમાં હિન્દુ-હિન્દી- હિન્દુ રીતરિવાજો આ બધાને ખરાબ બતાવવા અથવા તેની મજાક ઉડાવવાની બાબતે હદ વટાવી દીધી છે. (વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ. ૦૮/૦૯/૧૯) શિવ સેનાના એક કાર્યકરે … Continue reading ફિલ્મ-સિરિયલો અને વેબસીરિઝોમાં હિન્દુને ખરાબ કેમ દર્શાવાય છે?