ટ્રાફિક લેખ-૧: ડંડા વગર કાયદો પાળવો કેમ પસંદ નથી?

સબ હેડિંગ: આ પહેલા લેખમાં સરકારની વાત. આ દેશમાં બધા એમ માનતા હતા કે કાયદા તો હોય. પાળે કોણ? કાયદો નહીં પાળવામાં અને કેવી રીતે છટકબારી શોધી તેને ન પાળ્યો તે કહેવામાં લોકો ગર્વ લેતા. એટલે ટ્રાફિક નિયમો હોય કે બીજા કોઈ કાયદા, લોકોને કેટલાંક વર્ષો તકલીફ રહેવાની. (વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ. ૨૨/૯/૧૯) એક … Continue reading ટ્રાફિક લેખ-૧: ડંડા વગર કાયદો પાળવો કેમ પસંદ નથી?