ટ્રાફિક લેખ-૨: કાયદા તર્કસંગત હોય તે અત્યંત જરૂરી!

સબ હેડિંગ: હૅલ્મેટના કારણે એલોપેશિયા સ્થિતિ થાય છે જેથી વાળ ખરવાની સમસ્યા થાય છે. અકસ્માત માટે શું ખરાબ રૉડ પણ જવાબદાર નથી? ધૂમાડા ઓકતી ફૅક્ટરી, નદીમાં પ્રદૂષિત પાણી છોડતી ફૅક્ટરીઓને અટકાવવાના બદલે ઓછું પ્રદૂષણ કરતા દ્વિચક્રીય વાહનો પર તવાઈ શા માટે? લોકોને લાગે છે કે ટ્રાફિકના કાયદા વધુ તો દ્વિચક્રીય વાહનચાલકો માટે જ મુસીબતરૂપ છે… … Continue reading ટ્રાફિક લેખ-૨: કાયદા તર્કસંગત હોય તે અત્યંત જરૂરી!