આવતી દિવાળી અત્યારથી સુધારવી છે?

સબ હેડિંગ: દિવાળી સંદર્ભે ત્રણ કહેવત બોલાય છે: મેં તારા કરતાં ઝાઝી દિવાળી જોઈ છે. કોના બાપની દિવાળી? અને દિવાળી સુધરી ગઈ. જો તમારે આવતા વર્ષની દિવાળી અત્યારથી સુધારવી હોય તો પહેલી બંને કહેવતોને સમજીને વ્યવહારમાં ઉતારવાની જરૂર છે. આજે દિવાળી છે. દીપોનો ઉત્સવ એટલે દિવાળી. શરીરની અંદર જ્ઞાનનો પ્રકાશ પ્રગટાવવાનો આ ઉત્સવ છે. આપણે … Continue reading આવતી દિવાળી અત્યારથી સુધારવી છે?

રામમંદિર: સદ્ભાવના દર્શાવવામાં બહોત દેર કર દી મહેરબાં આતે આતે…

સબ હેડિંગ: રામમંદિર અંગે હવે ચુકાદો કે સમાધાન આવવાની તૈયારી છે ત્યારે સુન્ની વકફ બૉર્ડે સમાધાનની તૈયારી બતાવી છે. પરંતુ એમ કહી શકાય કે બહોત દેર કર દી મહેરબાં આતે આતે. આ કેસમાં અંગ્રેજો, વિવાદિત ઢાંચા પક્ષે રહેલા લોકો, વિવિધ સરકારો, તમામ રાજકીય પક્ષો- સર્વેએ અત્યાર સુધી વિલંબકારી, કેટલીક વાર વિરોધી નીતિ અપનાવીને હિન્દુઓની સદ્ભાવના … Continue reading રામમંદિર: સદ્ભાવના દર્શાવવામાં બહોત દેર કર દી મહેરબાં આતે આતે…

ઝાયરા વસીમ: કટ્ટરતા સામે કલાની હાર

સબ હેડિંગ: ફિલ્મોદ્યોગમાં અનેક મુસ્લિમોએ તેમનું પ્રદાન કર્યું છે. નરગીસથી લઈને હુમા કુરૈશી સુધી અનેક અભિનેત્રીઓ કામ કરી ચૂકી છે. તેમને મઝહબ ન નડ્યો તો ઝાયરાને જ કેમ નડી ગયો? લાગે છે કે કાશ્મીરની આ અભિનેત્રી પર કટ્ટર લોકોનું દબાણ કામ કરી ગયું છે… (સાધના સાપ્તાહિક, દિ. ૧૩/૭/૧૯નો અંક) આ વર્ષે ઑક્ટોબરમાં જેની ઉંમર ૧૯ … Continue reading ઝાયરા વસીમ: કટ્ટરતા સામે કલાની હાર

નૂસરત જહાં અને મુસ્લિમ અગ્રણીઓનો પત્ર

સબ હેડિંગ: નૂસરત જહાંની જગ્યાએ જો હિન્દુ યુવતીને પરંપરાથી હટીને વર્તવા માટે ટ્રૉલ કરાઈ હોત તો લેફ્ટ-સેક્યુલર-લિબરલો તૂટી પડ્યાં હોત, પરંતુ નૂસરત જહાંને ટ્રૉલ કરનારા કટ્ટર મુસ્લિમો હતા, તેથી સ્વરા ભાસ્કર, શબાના જેવા નારીમુક્તિના ઝંડાધારીઓએ મૌન સેવી લીધું! બીજી તરફ, બંગાળમાં મુસ્લિમોના તુષ્ટિકરણ સામે સ્વયં મુસ્લિમોએ જ અવાજ ઉપાડ્યો છે (સાધના સાપ્તાહિક, ૦૬/૦૭/૧૯નો અંક) પશ્ચિમ … Continue reading નૂસરત જહાં અને મુસ્લિમ અગ્રણીઓનો પત્ર

શ્રીલંકામાં રાષ્ટ્રગાનનો વિરોધ નથી, ભારતમાં વંદે માતરમ્નો કેમ?

સબ હેડિંગ: સાઉદી અરેબિયામાં રાષ્ટ્રગાનમાં ‘અલ્લાહુ અકબર’ આવે છે. પાકિસ્તાનમાં ‘ખુદા’ આવે છે. અમેરિકા અને બ્રિટન સહિત અનેક દેશોમાં ‘ગૉડ’ આવે છે. શ્રીલંકામાં ‘શ્રી લંકા માતા નમો નમ’ આવે છે. જો આ દેશોમાં પંથ પ્રેરિત શબ્દોનો વિરોધ લઘુમતી ન કરતા હોય તો ભારતમાં વંદે માતરમ્ અને જન ગણ મનનો વિરોધ કેમ? અને તે પણ વંદે … Continue reading શ્રીલંકામાં રાષ્ટ્રગાનનો વિરોધ નથી, ભારતમાં વંદે માતરમ્નો કેમ?

શું આ દેશમાં ‘જય શ્રી રામ’ પણ નહીં બોલી શકાય?

સબ હેડિંગ: મુસ્લિમો પણ જેમને ઈમામ માને છે તેવા ભગવાન શ્રી રામ પ્રત્યે આટલી સૂગ રાજકારણીઓના મનમાં કેમ પેદા થઈ ગઈ છે? આ રાજકારણીઓ હોંશેહોંશે ઈફ્તાર પાર્ટીમાં જતા હોય છે. ત્યાં મુસ્લિમ ટોપી અને ખેસ જેવું વસ્ત્ર પહેરશે. ઉર્દૂમાં ઈદની શુભકામના આપશે. પરંતુ શ્રી રામથી દૂર ભાગશે. (સાધના સાપ્તાહિક, દિ.૧૫/૬/૧૯નો અંક) શું જય શ્રી રામ … Continue reading શું આ દેશમાં ‘જય શ્રી રામ’ પણ નહીં બોલી શકાય?

દશેરાએ દહન કરવાના બાકીના ચાર દુર્ગુણો કયા?

સબ હેડિંગ: ગયા અંકે આપણે દશેરા પર દહન કરવાના દસ દુર્ગુણો પૈકી છ દુર્ગુણો જોયા. આ વાત લાંબી હોવાથી ચાર દુર્ગુણોને આપણે બાકી રાખ્યા હતા. આજે બીજા ચાર દુર્ગુણોને જોઈએ. અને દશેરા ભલે ચાલ્યા ગયા, પરંતુ છ દુર્ગુણો પછી હવે આ ચાર દેશવિરોધી દુર્ગુણોને પણ દહન કરવાનો સંકલ્પ લઈએ. (વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ. ૧૩/૧૦/૧૯) … Continue reading દશેરાએ દહન કરવાના બાકીના ચાર દુર્ગુણો કયા?