‘દીવાર’ સાથે માથું પછાડતો ‘અંધા કાનૂન’: સિદ્ધાંત મોટા કે લક્ષ્ય?

સબ હેડિંગ: ...તો ટીવી ચેનલોએ શ્રી રામને વિલન ચીતરી દીધા હોત. શ્રી રામે શક્તિશાળી લંકા પતિ રાવણની બહેન શૂર્પણખાનાં નાકકાન કાપીને એક દેશ સાથે દુશ્મની વહોરી લીધી છે. આવું કરાય? શ્રી રામને રાજનીતિ-વિદેશનીતિની કોઈ સૂજ નથી. જેએનયુમાં શૂર્પણખાનાં નાકકાન કપાયાં તે દિવસે દર વર્ષે 'તુમ કિતને નાકકાન કાટોગે, હર જેએનયુ સ્ટુડન્ટ અપને નાકકાન કટવાયેગા' અને … Continue reading ‘દીવાર’ સાથે માથું પછાડતો ‘અંધા કાનૂન’: સિદ્ધાંત મોટા કે લક્ષ્ય?

‘ફરિયાદ’ કરતાં ‘ફરી’ ‘યાદ’ કરો ને!

જયવંતની જે બ્બાત ફોન કરવાનું ભૂલાઈ ગયું... કોઈક તમને નિયમિત સમયાંતરે ફોન કરે છે...આ નિયમિત સમય એક અઠવાડિયાનો, પંદર દિવસ કે એક મહિનાનો હોઈ શકે છે... કાં તો તમને નિયમિત વૉટ્સએપ કરે છે... સારાં સારાં ગીતો/લઘુ કથા/સમાચાર સમીક્ષા મોકલે છે... તમે કામમાં ફોન નથી ઉપાડી શકતા... પણ એમ ને એમ ફોન કરવાનું ભૂલી જાવ છો... … Continue reading ‘ફરિયાદ’ કરતાં ‘ફરી’ ‘યાદ’ કરો ને!

લાલુએ સમાચાર બ્રૅક કર્યા, “બાબા કો પકડ લિયા”

સબ હેડિંગ: રસ્તામાં ઠેરઠેર લોકો મંદિરના ઘંટ વગાડતા, થાળીઓ વગાડતા, અને રથનું સ્વાગત સૂત્રો પોકારીને કરતા. કેટલાક તો વળી રથને તિલક પણ કરતા તો કેટલાક રથના પૈડાની ધૂળ લઈ માથે લગાવતા! એવું નહોતું કે મુસ્લિમો આ યાત્રાના વિરોધમાં હતા. ૨૨ ઑક્ટોબર ૧૯૯૦ના ‘ધ હિન્દુ’માં સમાચાર હતા ‘Muslism join in big welcome to Advani’. (વિચારવલોણું કૉલમ, … Continue reading લાલુએ સમાચાર બ્રૅક કર્યા, “બાબા કો પકડ લિયા”

વિહિપને અયોધ્યા, કાશી અને મથુરાનો મુદ્દો એક કૉંગ્રેસી નેતાએ આપ્યો હતો!

સબ હેડિંગ: કવિ મુહમ્મદ ઈકબાલે પ્રભુ શ્રી રામને ‘ઈમામ-એ-હિન્દ’ કહેલા. તેઓ સ્વતંત્રતા માટેની લડતમાં શ્રી રામ આદર્શ હોવાનું માનતા હતા. કવિ મઝહર જાન-એ-જાનાં કહેતા કે શ્રી રામ અને શ્રી કૃષ્ણ પણ પયગંબર છે. પરંતુ આવા લોકોને સરકાર, યુનિવર્સિટીઓ, બૌદ્ધિક મંચો, મિડિયા વગેરેમાં સ્થાન ન મળ્યું અને રામમંદિર મુદ્દે સતત ખોટો વિવાદ થતો રહ્યો… (વિચારવલોણું, સંજોગ … Continue reading વિહિપને અયોધ્યા, કાશી અને મથુરાનો મુદ્દો એક કૉંગ્રેસી નેતાએ આપ્યો હતો!

બાળ દિન: વાયુ પ્રદૂષણ કરતાં પણ ખરાબ પ્રદૂષણો

સબ હેડિંગ: દિલ્લીમાં વાયુ પ્રદૂષણની તો ગાઈવગાડીને ચર્ચા થઈ. પરંતુ આ બાળ દિને ચર્ચા કરવા જેવી છે આપણા દેશની ભાવિ પેઢીને ખોખલી કરી રહેલાં કેટલાંક પ્રદૂષણોની. પરિવારથી લઈને સમાજમાં વ્યાપ્ત આ પ્રદૂષણો કયાં છે? આવો જોઈએ. (વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૧૦/૧૧/૧૯) તાજેતરમાં દિલ્લીમાં વાયુ પ્રદૂષણની ચોમેર ચર્ચા જોવા મળી. આ ૧૪મી નવેમ્બરે બાળ દિન આવી … Continue reading બાળ દિન: વાયુ પ્રદૂષણ કરતાં પણ ખરાબ પ્રદૂષણો