‘કેબ’, કર્ણાટક અને ક્લીનચિટ: ભાજપ ફરી જોરમાં

  સબ હેડિંગ: મહારાષ્ટ્રમાં ફિયાસ્કા પછી કર્ણાટકમાં પંદર બેઠકોની પેટા ચૂંટણીમાં બાર પર ભાજપના વિજય, ગુજરાત રમખાણોમાં મોદી અને પ્રધાનોને ક્લીનચિટ તેમજ ‘કેબ’ પર વિપક્ષોની શાબ્દિક ધોલાઈ-ખરડો પસાર કરવાથી ભાજપનું મનોબળ ફરીથી મજબૂત થયું છે… (વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ. ૧૫/૧૨/૧૯) રામમંદિર મુદ્દે રસપ્રદ શ્રેણીને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. પરંતુ આ વખતે એક મહત્ત્વનો … Continue reading ‘કેબ’, કર્ણાટક અને ક્લીનચિટ: ભાજપ ફરી જોરમાં

હવે મળીએ નવા સરનામે- નવા રૂપરંગ અને નવી સુવિધાઓ સાથે

જુલાઈ ૨૦૦૮થી શરૂ કરેલા આ બ્લૉગમાં ૭૬૭ પૉસ્ટ મારા દ્વારા લખાઈ છે. મેં ક્યારેય મારા લેખો બાબતે કે મારી કારકિર્દી વિશે લખીને મહત્તા સ્થાપિત કરવાનો પ્રયાસ નથી કર્યો. પરંતુ જ્યારે હવે આ વર્ડપ્રેસ બ્લૉગ નવી વેબસાઇટ પર ખસ્યો છે ત્યારે આ બ્લૉગ યાત્રા પર વિહંગાવલોકન કરવાનું થયું. એક આંકડો સામે આવ્યો અને માત્ર તે જ … Continue reading હવે મળીએ નવા સરનામે- નવા રૂપરંગ અને નવી સુવિધાઓ સાથે