નસીરુદ્દીન શાહનું ઓસ્કાર વિશે મંતવ્ય

એક મુલાકાતમાં વિચારવંત અભિનેતા નસીરુદ્દીન શાહે ‘સ્લમડોગ મિલિયોનેર’ વિશે કહ્યું છે કે તે મનમોહન દેસાઇ બનાવતા હતા તે પ્રકારની ફિલ્મ છે. કઈ ફિલ્મને ઓસ્કાર મળવો જોઈતો હતો તેના વિશે તેમણે કહ્યું કે આપણે એક નગ્ન માણસની મૂર્ખ પ્રતિમા (ઓસ્કાર એવોર્ડ) અંગે શા માટે આપણા મગજને તસદી આપવી જોઈએ? તે વિશેષ લાગે તેવું તેમાં શું છે? … Continue reading નસીરુદ્દીન શાહનું ઓસ્કાર વિશે મંતવ્ય

રહેમાનને ઓસ્કર…કહેને કો જશ્ન એ બહારા હૈ

  ‘મધર ઇન્ડિયા’, ‘સાહિબ બીબી ઔર ગુલામ’, ‘રેશ્મા ઔર શેરા’, ‘સૌદાગર’, ‘ગરમ હવા’, ‘મંથન’, ‘શતરંજ કે ખિલાડી’, ‘સારાંશ’, ‘સાગર’, ‘પરિન્દા’, ‘અંજલી’, ‘હીના’, ‘રુદાલી’, ‘ઇન્ડિયન’, ‘ગુરુ’, ‘જીન્સ’, ‘અર્થ’, ‘હે રામ’, ‘દેવદાસ’, ‘શ્વાસ’, ‘પહેલી’, ‘રંગ દે બસંતી’, ‘એકલવ્ય’, ‘તારે ઝમીં પર’, ‘નાયકન’, ‘બેન્ડિટ ક્વીન’...આ બધી એવી હિન્દી કે ભારતીય ભાષાની ફિલ્મો છે જેમને ભારત તરફથી ઓસ્કર એવોર્ડ … Continue reading રહેમાનને ઓસ્કર…કહેને કો જશ્ન એ બહારા હૈ