ઉપેન્દ્ર ત્રિવેદી: અભિનયની બેડલી અંતે બૂડી ગઈ!

તેમને ટ્રેજેડી કિંગ દિલીપકુમારની ઉપમા અપાય છે, પરંતુ ખરેખર તો તેમને રાજ કપૂરની ઉપમા આપવી વધુ યોગ્ય રહે કારણ તેમના મોટા ભાઈ ભાલચંદ્રભાઈના દીકરા કૌસ્તુભ ત્રિવેદી જાણીતા નાટ્યકર્મી. પોતે તો ‘અભિનય સમ્રાટ’ ખરા જ. નાટક અને ફિલ્મ બંને ક્ષેત્રે ગુજરાતીના કોઈ અભિનેતા તેમની તોલે ન આવી શકે અને નાના ભાઈ અરવિંદ ત્રિવેદીએ તો બીજું કંઈ … Continue reading ઉપેન્દ્ર ત્રિવેદી: અભિનયની બેડલી અંતે બૂડી ગઈ!

ઉપેન્દ્ર ત્રિવેદીનું અવસાન અને માધ્યમોની ઉપેક્ષા

બહુ દુઃખની વાત છે કે ગુજરાતના દિગ્ગજ સુપરસ્ટાર ઉપેન્દ્ર ત્રિવેદીનું નિધન થયું પણ ચેનલો કે (એકાદ છાપા સિવાય) મોટા ભાગના છાપાઓ માટે અંદરના પાનાના સમાચાર બની રહ્યા. તેને પહેલા પાને નહીં તો કમ સે કમ છેલ્લા પાને તો સ્થાન આપવા જેવું હતું જ. (તેઓ વિધાનસભાના ઉપાધ્યક્ષ પણ રહી ચુક્યા હતા.)  વિશેષ પેજ કરવાનું પણ એકાદને … Continue reading ઉપેન્દ્ર ત્રિવેદીનું અવસાન અને માધ્યમોની ઉપેક્ષા