વિહિપને અયોધ્યા, કાશી અને મથુરાનો મુદ્દો એક કૉંગ્રેસી નેતાએ આપ્યો હતો!

સબ હેડિંગ: કવિ મુહમ્મદ ઈકબાલે પ્રભુ શ્રી રામને ‘ઈમામ-એ-હિન્દ’ કહેલા. તેઓ સ્વતંત્રતા માટેની લડતમાં શ્રી રામ આદર્શ હોવાનું માનતા હતા. કવિ મઝહર જાન-એ-જાનાં કહેતા કે શ્રી રામ અને શ્રી કૃષ્ણ પણ પયગંબર છે. પરંતુ આવા લોકોને સરકાર, યુનિવર્સિટીઓ, બૌદ્ધિક મંચો, મિડિયા વગેરેમાં સ્થાન ન મળ્યું અને રામમંદિર મુદ્દે સતત ખોટો વિવાદ થતો રહ્યો… (વિચારવલોણું, સંજોગ … Continue reading વિહિપને અયોધ્યા, કાશી અને મથુરાનો મુદ્દો એક કૉંગ્રેસી નેતાએ આપ્યો હતો!

નૂસરત જહાં અને મુસ્લિમ અગ્રણીઓનો પત્ર

સબ હેડિંગ: નૂસરત જહાંની જગ્યાએ જો હિન્દુ યુવતીને પરંપરાથી હટીને વર્તવા માટે ટ્રૉલ કરાઈ હોત તો લેફ્ટ-સેક્યુલર-લિબરલો તૂટી પડ્યાં હોત, પરંતુ નૂસરત જહાંને ટ્રૉલ કરનારા કટ્ટર મુસ્લિમો હતા, તેથી સ્વરા ભાસ્કર, શબાના જેવા નારીમુક્તિના ઝંડાધારીઓએ મૌન સેવી લીધું! બીજી તરફ, બંગાળમાં મુસ્લિમોના તુષ્ટિકરણ સામે સ્વયં મુસ્લિમોએ જ અવાજ ઉપાડ્યો છે (સાધના સાપ્તાહિક, ૦૬/૦૭/૧૯નો અંક) પશ્ચિમ … Continue reading નૂસરત જહાં અને મુસ્લિમ અગ્રણીઓનો પત્ર

વિહિપની ઓળખ રામમંદિર સિવાય પણ છે

(અભિયાન, તા.૨૮/૪/૧૮નો અંક) મધ્ય પ્રદેશમાં ભારતીય જન સંઘ (એટલે કે ભાજપનો પૂર્વ અવતાર)એ ખ્રિસ્તી મિશનરીઓની સામે વિરોધ અભિયાન શરૂ કર્યું. તેથી તત્કાલીન કૉંગ્રેસની સરકારે એક કમિશન રચ્યું હતું જેનું નામ હતું નિયોગી કમિશન. નિયોગી કમિશને મધ્ય પ્રદેશમાં ખ્રિસ્તી મિશનરીઓની પ્રવૃત્તિઓનું અધ્યયન કરીને અને ૧૧,૩૬૦ લોકોને મળીને ૧૯૫૭માં એક અહેવાલ સોંપ્યો હતો. તેમણે ૧૪ જિલ્લામાં હૉસ્પિટલો, … Continue reading વિહિપની ઓળખ રામમંદિર સિવાય પણ છે

અખંડ ભારતના સ્વપ્ન સાથે નીકળ્યા છે આ સાઇકલ પ્રવાસી

તેમનું નામ જિતેન્દ્ર જીવણલાલ શાહ. રેલવેમાં એકાઉન્ટ વિભાગમાં સિનિયર સેક્શન ઑફિસર. ના. મોટા ભાગે શુદ્ધ ગુજરાતીના આગ્રહી એવા જિતુભાઈને આ નહીં ગમે. આથી આમ રાખો- લેખા વિભાગમાં વરિષ્ઠ અનુભાગ અધિકારી. સંઘના તૃતીય વર્ષ શિક્ષિત સ્વયંસેવક. તેમનો પહેલો પરિચય મારે ભાવનગરમાં થયો જ્યારે સંઘની ઓળખ સમા વિચારપત્ર 'સાધના'નું સંમેલન હતું જેમાં મારા પિતાજીના માસિયાઈ ભાઈ અમદાવાદથી … Continue reading અખંડ ભારતના સ્વપ્ન સાથે નીકળ્યા છે આ સાઇકલ પ્રવાસી

મોદીનું નવું મંત્રીમંડળ: ૨૦૨૪ માટેની ઊર્જાથી ભરપૂર લાયક યુવા ટીમની ભેટ

(અભિયાન સામયિકના તા.૧૬/૯/૧૭ના અંકમાં પ્રસિદ્ધ લેખ) રાજકારણ એ ખાંડાની ધાર પર ચાલવાનું કામ છે અને તેમાંય ખાસ કરીને સરકાર ચલાવવી. સરકાર ચલાવતી વખતે સારું શાસન પણ આપવાનું હોય અને સાથે રાજકીય સમીકરણો પણ ધ્યાનમાં રાખવા પડે. ગત ત્રણ સપ્ટેમ્બર ને રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળનું વિસ્તરણ થયું તેમાં આ બંને બાબતે ફરી એક વાર … Continue reading મોદીનું નવું મંત્રીમંડળ: ૨૦૨૪ માટેની ઊર્જાથી ભરપૂર લાયક યુવા ટીમની ભેટ

એક સમયના વિપંથી આક્રાંતાઓનું કામ બુદ્ધિજીવીઓએ હાથમાં લીધું છે

એક બુદ્ધિજીવી બહેને લખ્યું છે કે અયોધ્યામાં રામ જન્મભૂમિ (તેના માટે વિવાદિત ઢાંચો કે બાબરી મસ્જિદ ખોટો શબ્દ છે) મંદિર કે મસ્જિદની જગ્યાએ હૉસ્પિટલ બનવી જોઈએ. આવું સૂચવનારા એ પહેલાં નથી અને અંતિમ પણ નહીં હોય. આ વિવાદ પેદા કરાયો છે ત્યારથી આવાં સૂચનો કેટલાક -નામથી હિન્દુ જણાતા- અથવા હિન્દુ-મુસ્લિમ ઇત્તર લોકો કરી રહ્યા છે. … Continue reading એક સમયના વિપંથી આક્રાંતાઓનું કામ બુદ્ધિજીવીઓએ હાથમાં લીધું છે

સુબ્રમણિયન સ્વામી અને નરેન્દ્ર મોદીને કેમ બને છે?

(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં તા. ૨૨/૫/૧૬ના રોજ પ્રસિદ્ધ થયો.) નરેન્દ્ર મોદી અને સુબ્રમણિયન સ્વામી વચ્ચે કોઈ સામ્યતા ખરી? હા. બંનેના જન્મ તારીખ અને મહિનાની રીતે નજીક-નજીક છે. નરેન્દ્ર મોદી ૧૭ સપ્ટેમ્બરે જન્મતારીખ ધરાવે છે તો સુબ્રમણિયન સ્વામી ૧૫ સપ્ટેમ્બર. જોકે ઉંમરમાં સ્વામી મોદી કરતાં અગિયાર વર્ષ મોટા છે. આ ઉપરાંત બીજી અને મોટી સામ્યતા એ … Continue reading સુબ્રમણિયન સ્વામી અને નરેન્દ્ર મોદીને કેમ બને છે?