જાસૂસીનાં અત્યાધુનિક સાધનોથી બચવું અઘરું છે!

(સત્સંશોધન કૉલમ, સંજોગ ન્યૂઝ, તા.૨૨/૧૧/૧૭) તાજેતરમાં હાર્દિક પટેલની કથિત સેક્સ સીડીઓ બહાર આવી અને હોબાળો મચી ગયો. હાર્દિક પટેલે આ મુદ્દે મહિલા આત્મસન્માન અને પાટીદાર સમાજને બદનામ કરવાની વાહિયાત વાત કરી. પરંતુ હાર્દિકની એક વાત સાચી કે તેની જાસૂસી થઈ રહી છે. તેની સીડીઓ બની રહી છે. અગાઉ તે અમદાવાદની હૉટલમાં રાહુલ ગાંધી (અથવા તેના … Continue reading જાસૂસીનાં અત્યાધુનિક સાધનોથી બચવું અઘરું છે!

Advertisements

આતંકવાદનો ધર્મ ન હોય તો રમખાણોનો કેવી રીતે થઈ જાય?

(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૧૮/૧૨/૧૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો.) બ્રિટિશરોએ પોતાનું આડકતરું શાસન ચાલુ રાખવા માટે દેશની શિક્ષણ વ્યવસ્થા સમૂળગી બદલી નાખી. તે પછી કૉંગ્રેસના લાંબા શાસનમાં સામ્યવાદીઓના હાથમાં શિક્ષણ તંત્ર મોટા ભાગે આવ્યું અને કૉંગ્રેસ તરફી ઇતિહાસ તેમજ હિન્દુ વિરોધી ઇતિહાસ ભણાવાતો રહ્યો અને હજુ ભણાવાય છે. આના વિશે … Continue reading આતંકવાદનો ધર્મ ન હોય તો રમખાણોનો કેવી રીતે થઈ જાય?

નહેરુ લાગણીશીલ હતા કે તકવાદી?

દેશને ૧૯૪૭માં સ્વતંત્રતા સાંપડી અને પ્રથમ વડા પ્રધાન બનવાનું સૌભાગ્ય પંડિત જવાહરલાલ નહેરુને મળ્યું. જો તેઓ વડા પ્રધાન ન બન્યા હોત તો? નહેરુની અનેક ખામી (જેની વાત આપણે લેખના ઉત્તરાર્ધમાં કરીશું) છતાં ભારતના લલાટ પર પ્રથમ વડા પ્રધાન તરીકે આ વ્યક્તિ નિર્મિત થઈ તે મને કે કમને સ્વીકારવું રહ્યું. તેમનું પ્રથમ વડા પ્રધાન તરીકે કેવું … Continue reading નહેરુ લાગણીશીલ હતા કે તકવાદી?

અર્થના અનર્થ: ઉપદ્રવી ગોત્ર, નીચ રાજનીતિ અને દીકરી જેવી…

મિડિયા દ્વારા વાતને અધૂરા સંદર્ભમાં રજૂ કરાવાથી અર્થના અનર્થ થાય છે તે વાતને આગળ ધપાવીએ. આરએસએસના વડા મોહન ભાગવતે વર્ષ ૨૦૧૩માં એમ કહ્યું કે બળાત્કારો ‘ઇન્ડિયા’માં જ થાય છે, ‘ભારત’માં નહીં. આ નિવેદન અંગે પણ હોબાળો મચી ગયો. જાણીતી હસ્તીઓએ બહુ ટીકા કરી અને કહ્યું કે શું ગામડાંઓમાં બળાત્કાર નથી થતા? ભાગવત કયા ભારતમાં વસે … Continue reading અર્થના અનર્થ: ઉપદ્રવી ગોત્ર, નીચ રાજનીતિ અને દીકરી જેવી…

મોદી કાળની સંસદ : નો હ્યુમર, ઓન્લી બિઝનેસ?

૧૨ ઓગસ્ટ, ૨૦૧૪નો દિવસ હતો. એ દિવસે નવા નવા વડા પ્રધાન બનેલા નરેન્દ્ર મોદીએ સંસદમાં બોલતા કહેલું કે સંસદમાં રમૂજ અને હાસ્ય જાણે અલોપ થતું જાય છે. સાંસદોને કદાચ બીક છે કે મિડિયા તેને કઈ રીતે ચલાવશે. મોદીની વાત સાચી પણ હતી. મિડિયા કઈ બાબતને કેવી રીતે પકડી લે તે કહેવાય નહીં. આ સ્મૃતિ ઈરાનીનો … Continue reading મોદી કાળની સંસદ : નો હ્યુમર, ઓન્લી બિઝનેસ?

બોફોર્સ, અમિતાભ અને ૨૫ વર્ષ

એ ઉંમર હતી તરુણાઈની. વાંચન તો ત્યારે પણ થતું પણ ‘ફૂલવાડી’, ‘નિરંજન’, ‘ચંપક’ની સાથે ‘જી’ જેવાં સામયિકો વાંચતા, પણ કપિલ દેવ, સુનીલ ગાવસ્કર અને સાથે સ્ટેફી ગ્રાફના સમાચારો પણ વાંચતા, પરંતુ રાજકીય – પ્રમાણમાં ગંભીર વાંચન નહોતું થતું. એવામાં, વયમાં મોટા એવા ભાવનગરના ડોન વિસ્તારના પડોશી મિત્ર મયંક વ્યાસે મને કહ્યું, તને ખબર છે, સબમરીન … Continue reading બોફોર્સ, અમિતાભ અને ૨૫ વર્ષ

દિગ્વિજયો ઠેરઠેર છે

દિગ્વિજયસિંહ અણ્ણા હઝારે અને તેમની ટીમ સામે, સંઘ સામે, ભાજપ સામે એટલા બકવાસ નિવેદનો કરતા રહે છે, કે આપણને એમ થાય કે તેમને તેમના માઈબાપ સમાન સોનિયા ગાંધી કેમ ટપારતા નહીં હોય? પણ આ રાજનીતિનો જ એક ભાગ છે. સોનિયા ગાંધીએ જ તેમને છૂટો દોર આપ્યો હોય છે. જ્યારે સંમત હોય ત્યારે કહેવામાં આવે કે … Continue reading દિગ્વિજયો ઠેરઠેર છે