રાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને ઉદ્યોગપતિ: યદ્યતા ચરતિ શ્રેષ્ઠઃ

સબ હેડિંગ: મોટાને જોઈને નાના અનુસરણ કરતા હોય છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતમાં સંસ્કૃતિમાં વિકૃતિ આવી ગઈ હતી અને તે હજુ છે જ. મોટાને પગે ન લાગવું, લગ્નવિધિમાં વિધિ કમ, તમાશો વધુ જેવું થઈ ગયું છે. આવા સમયે ચાર ઘટનાઓ એવી છે જે આવનારાં વર્ષોમાં ફરીથી આ વિકૃતિને સુધારવાની ક્ષમતા ધરાવે છે. કઈ છે આ … Continue reading રાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને ઉદ્યોગપતિ: યદ્યતા ચરતિ શ્રેષ્ઠઃ

ખેડૂતોનું આંદોલન: લાંબા ગાળાનો ઇલાજ માગતી સમસ્યા

વિપક્ષમાં હોવું અને સત્તામાં આવવું એ અલગ વાત છે એ આજે ભાજપ કરતાં બીજા કોને વધારે સમજાતું હશે? ખેડૂતોના મુદ્દે અનેક આંદોલનોમાં સાથ આપનાર ભાજપ આજે સત્તામાં છે ત્યારે તેની સામે બીજા બધાં આંદોલનો અને ઝુંબેશો કરતાં ખેડૂતોની ઝુંબેશ બહુ અકળાવનારી અને મત સાથે જોડાયેલા ચૂંટણી ભવિષ્યને ધૂંધળી કરનારી પણ છે. અત્યાર સુધીમાં ભાજપ સામે … Continue reading ખેડૂતોનું આંદોલન: લાંબા ગાળાનો ઇલાજ માગતી સમસ્યા

બધે કોકટેલ ચાલી રહી છે

- રાજકારણી શું કરે? રાજનીતિ! - ક્રિકેટર શું કરે? ક્રિકેટ રમે. - અભિનેતા શું કરે? અભિનય. - શિક્ષક શું કરે? ભણાવે. - વિદ્યાર્થી શું કરે? ભણે. - એન્જિનિયર શું કરે? એન્જિનિયરિંગ. - ઉદ્યોગપતિ શું કરે? ઉદ્યોગ. - સંત શું કરે? કીર્તન. - ગાયક શું કરે? ગાય. - સ્ત્રી શું કરે? રસોઈ. ઘર સંભાળે. આવી આપણી … Continue reading બધે કોકટેલ ચાલી રહી છે