સંસ્કાર બાદ ભક્તિને ગાળમાં ખપાવવાનો કારસો

વચ્ચે રીતસર આયોજનપૂર્વક ટ્વિટર પર ઝુંબેશ ચાલી સંસ્કારના નામે મજાક ઉડાવવાની. ફિલ્મોદ્યોગમાં શરૂઆતમાં જેવી ભૂમિકા મળે પછી એવી જ ભૂમિકાઓ મળ્યે રાખે છે એ જાણીતી વાત છે. અભિનેતા આલોકનાથ સાથે આવું જ થયું. 'બોલ રાધા બોલ'ને બાદ કરતાં એમણે મોટા ભાગે પિતાની ભૂમિકાઓ કરી. એટલે પહેલો શિકાર બનાવ્યા આલોકનાથને. એ પછી બીજો શિકાર પહલાજ નિહલાની … Continue reading સંસ્કાર બાદ ભક્તિને ગાળમાં ખપાવવાનો કારસો

Advertisements

એઆઈબી અને ફિલ્મ કલાકારો : હદ કર દી આપને

ધારણા પ્રમાણે જ ‘એઆઈબી’ શો સામે એફઆઈઆર થઈ અને સત્તાવાર રીતે વિડિયો હટાવી લેવાયો. સત્તાવાર એટલે કે યૂટ્યૂબની અન્ય ચેનલો પર આ વિડિયો છે જ. તેના પક્ષમાં અને વિપક્ષમાં ઘણી દલીલ-ટ્વીટ થયા છે. આવું કંઈક બને એટલે મોરલ પોલિસિંગની ટીકા કરનારા વધી જાય છે. અને દલીલ કરાય છે કે બળાત્કાર, કાળા નાણા, સંસદમાં ગાળાગાળી થાય … Continue reading એઆઈબી અને ફિલ્મ કલાકારો : હદ કર દી આપને