સંવૈધાનિક સંસ્થાઓને નબળી કોણે પાડી?

(વિચાર વલોણું, સંજોગ ન્યૂઝ,તા.૨૯/૪/૧૮) અચાનક ન્યાયતંત્રના કાળા દિવસો આવી ગયા છે? કે પછી અસહિષ્ણુતા અને એવૉર્ડ વાપસી પછી કૉંગ્રેસ અને ડાબેરીઓનું આ બીજું એક અભિયાન મોદી સરકાર સામે છે? ચાર ન્યાયમૂર્તિઓએ જાહેરમાં મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્ર સામે બળવો પોકારીને દીવાસળી ચાંપવાનું કામ કર્યું હતું ત્યારે તેમાં સામ્યવાદી ડી. રાજાની બળવાખોર ન્યાયમૂર્તિ જે. ચેલમેશ્વર સાથેની મુલાકાતના … Continue reading સંવૈધાનિક સંસ્થાઓને નબળી કોણે પાડી?

દિલ્હીની ચૂંટણીના ભાજપ માટે બોધપાઠ : વિકાસ અને હિન્દુત્વને સાથે રાખવા પડશે

નાનકડું એવું દિલ્હી રાજ્ય જેની માંડ ૭૦ બેઠકો છે અને જે હજુ પૂર્ણ રાજ્ય પણ નથી તેમાં ભાજપની ભૂંડી હાર થઈ અને આમ આદમી પક્ષનો વિજય થયો. આનાથી મિડિયા અને સોશિયલ મિડિયામાં સંદેશાઓની એવી આંધી ચાલી કે જાણે લોકસભાની ચૂંટણીમાં ભાજપની હાર થઈ હોય. ‘આપ’ કેમ જીત્યું અને ‘ભાજપ’ કેમ હાર્યું તેની તો અનેક ચર્ચા-વિશ્લેષણ … Continue reading દિલ્હીની ચૂંટણીના ભાજપ માટે બોધપાઠ : વિકાસ અને હિન્દુત્વને સાથે રાખવા પડશે