‘દીવાર’ સાથે માથું પછાડતો ‘અંધા કાનૂન’: સિદ્ધાંત મોટા કે લક્ષ્ય?

સબ હેડિંગ: ...તો ટીવી ચેનલોએ શ્રી રામને વિલન ચીતરી દીધા હોત. શ્રી રામે શક્તિશાળી લંકા પતિ રાવણની બહેન શૂર્પણખાનાં નાકકાન કાપીને એક દેશ સાથે દુશ્મની વહોરી લીધી છે. આવું કરાય? શ્રી રામને રાજનીતિ-વિદેશનીતિની કોઈ સૂજ નથી. જેએનયુમાં શૂર્પણખાનાં નાકકાન કપાયાં તે દિવસે દર વર્ષે 'તુમ કિતને નાકકાન કાટોગે, હર જેએનયુ સ્ટુડન્ટ અપને નાકકાન કટવાયેગા' અને … Continue reading ‘દીવાર’ સાથે માથું પછાડતો ‘અંધા કાનૂન’: સિદ્ધાંત મોટા કે લક્ષ્ય?

મુસ્લિમોમાં ક્રાંતિની શરૂઆત થઈ ચૂકી છે?

સબ હેડિંગ: હમણાં બે મોટા સમાચાર મિડિયાના ધ્યાનમાં ઓછા આવ્યા. એક તો કર્ણાટકમાં મુસ્લિમ ઉદ્યોગપતિ મન્સૂર ખાન દ્વારા હજારો મુસ્લિમ મધ્યમ વર્ગીય લોકોને છેતરતું ૧૫૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ અને બીજું પશ્ચિમ બંગાળના ૫૩ મુસ્લિમોએ મમતા બેનર્જીને લખેલો પત્ર. આ પત્રમાં તેમણે કહ્યું કે મુસ્લિમોનું તુષ્ટિકરણ હવે બંધ કરો.   (વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૩૦/૦૬/૧૯) પંજાબ … Continue reading મુસ્લિમોમાં ક્રાંતિની શરૂઆત થઈ ચૂકી છે?

“મેં જે રીતે અબ્દુલ રાશીદ અને જનરલ ડાયરને માફ કરી દીધા તેમ તમે પણ…”

સબ હેડિંગ: “મેં તે સમયે પણ માત્ર સ્વામી શ્રદ્ધાનંદની જ ટીકા કરેલી. કેટલાંક માતાપિતા મોટા ભાગે પોતાના દીકરાનો બહારના સાથે ઝઘડો થાય તો પોતાના સંતાનને જ ઠપકો આપતા હોય તેવું કદાચ તે વખતે મેં કરેલું. તે વખતે મૌલાના અબ્દુલ બારીએ તો ફતવો બહાર પાડેલો જે મુસ્લિમો હિન્દુ બન્યા છે તે ત્રણ દિવસમાં ફરીથી મુસ્લિમ બની … Continue reading “મેં જે રીતે અબ્દુલ રાશીદ અને જનરલ ડાયરને માફ કરી દીધા તેમ તમે પણ…”

મહાગઠબંધન: જેલમાં જતા બચવા માટે તકવાદી નેતાઓનું બોદું જોડાણ

સબ હેડિંગ: તમિલનાડુમાં કૉંગ્રેસ-ડીએમકેનું જોડાણ છે પરંતુ ડીએમકેએ ચૂંટણીઢંઢેરામાં રાજીવ ગાંધીના સાત હત્યારાઓને જેલમાંથી છોડવાનું વચન આપ્યું છે! સપ-બસપ કૉંગ્રેસ સાથે જવા તૈયાર નથી. બિહારમાં ગઠબંધન થયું તો છે પરંતુ રાજદના પરિવારમાં જ ઝઘડા છે. રાજદના નેતાઓના વર્તનથી કૉંગ્રેસના સ્થાનિક નેતાઓ પણ ભારે કંટાળ્યા છે… (દિ.૧૩/૪/૧૯ના સાધના સાપ્તાહિકમાં પ્રકાશિત લેખ) ‘વો કહતે હૈ કિ ઈન્દિરા … Continue reading મહાગઠબંધન: જેલમાં જતા બચવા માટે તકવાદી નેતાઓનું બોદું જોડાણ

કૉંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો: રાષ્ટ્રીય સુરક્ષા જાય તેલ લેવા…

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૦૭/૦૪/૧૯) આ એ જ કૉંગ્રેસ છે જેના વડા એક સમયે ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી જેવા મહાનુભાવો હતાં? આ પ્રશ્ન એટલા માટે થાય કે બે એપ્રિલે કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ જે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો તે જોઈને એવું લાગે કે રાહુલ ગાંધીને ભારત તેરે ટુકડે હોંગેની ગેંગે ઘેરી લીધા છે કે … Continue reading કૉંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો: રાષ્ટ્રીય સુરક્ષા જાય તેલ લેવા…

આના જાના લગા રહેગા: કોંગ્રેસયુક્ત ભાજપ, ભાજપયુક્ત કૉંગ્રેસ

સબ હેડિંગ: ચૂંટણી પહેલાં પક્ષમાં પોતાને યોગ્ય પદ કે લાભ ન મળતાં કેટલાક લોકો વંડી ટપી બીજા પક્ષમાં જતા હોય છે. પરંતુ ભાજપમાં જે રીતે કુંવરજી બાવળિયા અને જવાહર ચાવડાને પક્ષમાં જોડાયાના ૨૪ કલાકમાં જ પ્રધાન બનાવાયા તેનાથી અસંતોષ ફેલાયો છે. આની સામે કૉંગ્રેસની પણ પેરેશ્યૂટ પ્રધાનો અને ઉમેદવારોની યાદી લાંબી છે જે નહેરુજી-ઈન્દિરાજીના સમયથી … Continue reading આના જાના લગા રહેગા: કોંગ્રેસયુક્ત ભાજપ, ભાજપયુક્ત કૉંગ્રેસ

ગુજરાત કૉંગ્રેસ કેમ તૂટી રહી છે?

(લ.દિ. ૧૧/૦૩/૧૯) છેલ્લા ત્રણ દિવસમાં કૉંગ્રેસના ત્રણ ધારાસભ્યો જવાહર ચાવડા, પરસોત્તમ સાબરીયા, વલ્લભ ધારવિયા ભાજપમાં જોડાયા. જવાહર ચાવડાને કુંવરજી બાવળિયાની જેમ જ ચોવીસ કલાકમાં જ પ્રધાનપદું મળ્યું. વલ્લભભાઈ તો પહેલાં ભાજપમાં જ હતા એટલે તેમની ઘરવાપસી કહી શકાય. પરસોત્તમ સાબરીયા સામે ભાજપ સરકારે જ ફોજદારી કેસ કરેલો. હવે છૂટી જશે? જોકે અત્યારે નેરેટિવ એવું બન્યું … Continue reading ગુજરાત કૉંગ્રેસ કેમ તૂટી રહી છે?