ક્યાંક કાશ્મીર મોડલ ગુજરાતમાં લાગુ નથી કરાતું ને?

(ભાગ-૨૫) (મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં 'સિક્કાની બીજી બાજુ' કૉલમમાં તા.૧૧/૧૦/૧૫ના રોજ આ લેખ પ્રગટ થયો.) સામાન્ય રીતે કાશ્મીર કે દેશમાં અન્યત્ર કોમવાદી ધમાલ થાય છે તે શુક્રવારની નમાઝ પઢ્યા પછી થાય છે. આ વર્ષોનો ક્રમ છે. અત્યારે પણ કાશ્મીર ખીણમાં ઈરાક અને સિરિયાને પચાવવા માટે અત્યંત ઘૃણાસ્પદ, નૃશંસ હત્યાચાર અને અન્ય ત્રાસ વર્તાવતા ત્રાસવાદી સંગઠન … Continue reading ક્યાંક કાશ્મીર મોડલ ગુજરાતમાં લાગુ નથી કરાતું ને?

જી. એમ. શાહ સરકારે વિશ્વાસ મત મેળવ્યો

(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં 'સિક્કાની બીજી બાજુ' કૉલમમાં તા. ૨/૮/૧૫ના રોજ આ લેખ છપાયો). (ભાગ-૧૫) રાષ્ટ્રપતિ શાસન લાદવાને પુષ્ટિ આપતો ફારુક અબ્દુલ્લાનો પત્ર આવતા વાર લાગી એટલે જગમોહને મુખ્ય સચિવને ફારુકને ત્યાં પત્ર લાવવા મોકલ્યા. તેઓ જે પત્ર સાથે પાછા ફર્યા તેમાં ફારુકના સૂર અગાઉના સૂરથી બદલાયેલા હતા. તેમણે તો એવું લખ્યું  હતું કે એક … Continue reading જી. એમ. શાહ સરકારે વિશ્વાસ મત મેળવ્યો

સલમાન ગુડ કે બેડ? સવાલ પર્સેપ્શનનો છે

સલમાન ખાન દોષી જાહેર થયો. સજા જાહેર થઈ. જામીન મળી ગયા. આ ઘટનાક્રમ પર આખું ભારત અત્યારે વહેંચાયેલું છે. એના વિપક્ષમાં અને પક્ષમાં દલીલોથી સોશિયલ મિડિયા છલકાઈ રહ્યું છે. એને જે રીતે જામીન મળી ગયા એ તો કાયદાની મજાક જ છે, પણ કોઈ લાલુપ્રસાદ યાદવને યાદ કરતું નથી જેમને ચૂંટણી પહેલાં જામીન મળી ગયા છે … Continue reading સલમાન ગુડ કે બેડ? સવાલ પર્સેપ્શનનો છે