આતંકવાદનો ધર્મ ન હોય તો રમખાણોનો કેવી રીતે થઈ જાય?

(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૧૮/૧૨/૧૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો.) બ્રિટિશરોએ પોતાનું આડકતરું શાસન ચાલુ રાખવા માટે દેશની શિક્ષણ વ્યવસ્થા સમૂળગી બદલી નાખી. તે પછી કૉંગ્રેસના લાંબા શાસનમાં સામ્યવાદીઓના હાથમાં શિક્ષણ તંત્ર મોટા ભાગે આવ્યું અને કૉંગ્રેસ તરફી ઇતિહાસ તેમજ હિન્દુ વિરોધી ઇતિહાસ ભણાવાતો રહ્યો અને હજુ ભણાવાય છે. આના વિશે … Continue reading આતંકવાદનો ધર્મ ન હોય તો રમખાણોનો કેવી રીતે થઈ જાય?

Advertisements

સંસ્કાર બાદ ભક્તિને ગાળમાં ખપાવવાનો કારસો

વચ્ચે રીતસર આયોજનપૂર્વક ટ્વિટર પર ઝુંબેશ ચાલી સંસ્કારના નામે મજાક ઉડાવવાની. ફિલ્મોદ્યોગમાં શરૂઆતમાં જેવી ભૂમિકા મળે પછી એવી જ ભૂમિકાઓ મળ્યે રાખે છે એ જાણીતી વાત છે. અભિનેતા આલોકનાથ સાથે આવું જ થયું. 'બોલ રાધા બોલ'ને બાદ કરતાં એમણે મોટા ભાગે પિતાની ભૂમિકાઓ કરી. એટલે પહેલો શિકાર બનાવ્યા આલોકનાથને. એ પછી બીજો શિકાર પહલાજ નિહલાની … Continue reading સંસ્કાર બાદ ભક્તિને ગાળમાં ખપાવવાનો કારસો

૭૦ ટકા જીતને વ્હાઇટવોશમાં બતાવવાની કળા

    સચીન તેંડુલકર દર વખતે મેદાનમાં ઉતરતો ત્યારે તેની પાસે તોફાની બેટિંગ, ચોગ્ગા અને છગ્ગાની અપેક્ષા રાખવામાં આવતી. તેમાંય તે મોટો સ્કોર ખડકે અને દર વખતે તે ભારતીય ટીમને જીતાડે જ એવી પણ અપેક્ષા રાખવામાં આવતી. અને સચીને ઘણી-ઘણી મેચોમાં ભારતને વિજય અપાવ્યો અને પોતાની સદીની પરવા કર્યા વગર ઘણી વાર ૭૦થી ૯૦ રન … Continue reading ૭૦ ટકા જીતને વ્હાઇટવોશમાં બતાવવાની કળા