કાશ્મીર સમસ્યાનો ઉકેલ ચીન અને ઈઝરાયેલની રીતે

(સર્વોત્તમ કારકિર્દી માર્ગદર્શન ઑગસ્ટ ૨૦૧૭, સાંપ્રત કૉલમ) જમ્મુ-કાશ્મીર એક સમયે પૃથ્વી પરનું સ્વર્ગ ગણાતું રાજ્ય હતું. આજે તે શિરોદર્દ બની ગયું છે. ભારતની સ્વતંત્રતા પછી તરત જ શરૂ થયેલી આ સમસ્યાનો ઉકેલ સિત્તેર-સિત્તેર વર્ષ પછી પણ આવતો દેખાતો નથી. ત્યારે પ્રશ્ન એ થાય કે આ સમસ્યા ચીન કે ઈઝરાયેલ જેવા શક્તિશાળી દેશ હોય તો તે … Continue reading કાશ્મીર સમસ્યાનો ઉકેલ ચીન અને ઈઝરાયેલની રીતે

Advertisements

ઝોર લગા કે હઈશા, દેશભક્તિની સીઝન છે ભાઈ!

(આ લેખ મુંબઈ સમાચારની રવિ પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૨૩/૧૦/૨૦૧૬ના રોજ પ્રસિદ્ધ થયો) હમણાં ભારતમાં દેશભક્તિની સીઝન ચાલે છે! હા સીઝન. આપણે ત્યાં દેશભક્તિ બારેમાસ નથી હોતી. એ હોય છે યુદ્ધ, ત્રાસવાદી હુમલા (એમાંય મોટા પાયે તો ત્યારે જ જ્યારે મુંબઈ કે અમદાવાદ જેવા મોટા શહેરમાં થાય), ૧૫ ઑગસ્ટ કે ૨૬ જાન્યુઆરી કે પછી … Continue reading ઝોર લગા કે હઈશા, દેશભક્તિની સીઝન છે ભાઈ!