કૉંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો: રાષ્ટ્રીય સુરક્ષા જાય તેલ લેવા…

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૦૭/૦૪/૧૯) આ એ જ કૉંગ્રેસ છે જેના વડા એક સમયે ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી જેવા મહાનુભાવો હતાં? આ પ્રશ્ન એટલા માટે થાય કે બે એપ્રિલે કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ જે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો તે જોઈને એવું લાગે કે રાહુલ ગાંધીને ભારત તેરે ટુકડે હોંગેની ગેંગે ઘેરી લીધા છે કે … Continue reading કૉંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો: રાષ્ટ્રીય સુરક્ષા જાય તેલ લેવા…

શારદા કૌભાંડ સાથે નક્સલ અને ત્રાસવાદના તંતુ પણ જોડાયેલા છે!

(વિચારવલોણું, સંજોગ ન્યૂઝ, દિ.૧૦/૨/૧૯) આજકાલ મમતા બેનર્જી સેક્યુલર મિડિયા માટે હિરોઇન થઈ ગયાં છે! વર્ષ ૨૦૧૪માં કૉંગ્રેસ તેનાં કૌભાંડોના કારણે લગભગ હારી ચૂકી હતી. સેક્યુલર મિડિયા પણ આ વાત જાણતું હતું. મુખ્ય લડાઈ નરેન્દ્ર મોદી વિરુદ્ધ રાહુલ ગાંધીની હતી. પરંતુ સેક્યુલર મિડિયાને ખબર હતી કે રાહુલ ગાંધી (તે વખતે)માં દમ નથી. અચાનક અરવિંદ કેજરીવાલને આ … Continue reading શારદા કૌભાંડ સાથે નક્સલ અને ત્રાસવાદના તંતુ પણ જોડાયેલા છે!

પાંચ રાજ્યોની ચૂંટણી: દસ સૂત્રીય આકલન

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૧૬/૧૨/૧૮) પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામો ૧૧ ડિસેમ્બરે આવી ગયાં. બધાંએ ‘હું તો કહેતો હતો’ તેમ કહીને પોતપોતાનું વિશ્લેષણ કર્યું. ૨૦૧૪ પછી દિલ્લી-બિહાર અને હવે ત્રણ રાજ્યોને બાદ કરીએ તો ભાજપે ઘણાં રાજ્યોમાં મેળવેલી સફળતા જાણે કે ગુજરાત અને આ ત્રણ- મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢનાં પરિણામોએ ધોઈ નાખી. કોઈએ નરેન્દ્ર મોદી-અમિત … Continue reading પાંચ રાજ્યોની ચૂંટણી: દસ સૂત્રીય આકલન

અમ્મા તેરે મુન્ને કી ગઝબ હૈ બાત

૧૧ ડિસેમ્બર સાંજથી કોણ કયું ફિલ્મી ગીત ગાઈ રહ્યું છે? (આને હળવાશથી લેવું) *ભાજપ-* મત રો મેરે દિલ, ચૂપ હો જા હુઆ સો હુઆ, વો જો પ્યાર મેં હોતા હૈ, ઐતબાર મેં હોતા હૈ, મેરે યાર તેરે સાથ ભી વહી તો હુઆ *કૉંગ્રેસ-* બદતમીઝ દિલ બદતમીઝ દિલ માને ના, યે જો હાલ હૈ, સવાલ હૈ, … Continue reading અમ્મા તેરે મુન્ને કી ગઝબ હૈ બાત

૯૦ના દાયકાના હીરો અને વિલનો વગરની ૨૦૧૯ની ચૂંટણી

બહુ જ ઊંધુંચત્તું થઈ રહ્યું છે. કૉંગ્રેસના સી. પી. જોશીજી રામમંદિર તો કૉંગ્રેસના વડા પ્રધાન જ બનાવશે તેમ કહી રહ્યા છે. સંઘના સરસંઘચાલક મોહનજી મુસ્લિમો વગર હિન્દુત્વ અધૂરું છે તેમ કહે છે. જમ્મુકાશ્મીરમાં પીડીપી, એનસી, કૉંગ્રેસ જેવા કટ્ટર દુશ્મનોની છાપ ધરાવતા પક્ષો સત્તા માટે એક થઈ રહ્યા છે. ભાજપ કાશ્મીરી પંડિતોને ભૂલી ગયો છે અને … Continue reading ૯૦ના દાયકાના હીરો અને વિલનો વગરની ૨૦૧૯ની ચૂંટણી