લિબરલ ઇકૉ સિસ્ટમ: ઇસસે કૈસે બચોગે?

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૧૬/૦૧/૧૯) ૮૦ અને ૯૦ના દાયકાની બે સામાજિક ફિલ્મો ખાસ યાદ રહી ગઈ છે. એક તો ૧૯૮૮માં આવેલી ‘ઘર ઘર કી કહાની’ અને બીજી ૧૯૯૦માં આવેલી ‘ઘર હો તો ઐસા’. ‘ઘર ઘર કી કહાની’ની વાર્તા કંઈક આવી હતી. કાદર ખાન અને શશીકલા પતિ-પત્ની છે. ઘરમાં કાદર ખાનનું કંઈ ચાલતું નથી. શશીકલા જ … Continue reading લિબરલ ઇકૉ સિસ્ટમ: ઇસસે કૈસે બચોગે?

Advertisements

કઠુઆ કાંડના કઠે તેવા પ્રશ્નો

(અભિયાન સામયિક તા. ૭/૭/૧૮નો અંક) જમ્મુ-કાશ્મીરમાં પોતે સત્તા ગુમાવ્યા બાદ પૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તીએ રાજ્યપાલને મળીને કઠુઆ સામૂહિક બળાત્કાર કેસમાં ન્યાય અપાવવાની અપીલ કરતા આ કેસ ફરીથી ચર્ચામાં આવ્યો છે. આ કેસ બન્યો‌ જાન્યુઆરીમાં પણ એપ્રિલમાં દેશભરમાં બહુચર્ચિત બન્યો. એક તરફ તો સેક્યુલર પત્રકારો અને હિન્દી ફિલ્મ જગતના કલાકારોએ પોતે હિન્દુ હોવાની શરમ અનુભવતા હોવાના … Continue reading કઠુઆ કાંડના કઠે તેવા પ્રશ્નો

અમેરિકામાં ફેમિનિઝમ અને સેક્સ ક્રાંતિનો પ્રણેતા- કલ્ચરલ ટેરરિઝમ વાદ!

(વિચાર વલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, તા. ૧૦/૬/૧૮) (ગત અંકથી ચાલુ) (લેખાંક-૧ વાંચવા ક્લિક કરો: https://jaywantpandya.wordpress.com/2018/06/03/hina-khan-priyanka-chopra-cultural-terrorism/) ગયા રવિવારે આપણે હીના ખાન, પ્રિયંકા ચોપરા, ઇંગ્લેન્ડમાં નારીવાદીઓ પુરુષોના હોજમાં તરણ કરવા ઘૂસી ગઈ વગેરે ઉદાહરણો જોયાં અને તે પછી એ પણ જોયું કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપમાં મજૂર વર્ગ બુર્જુઆ (મૂડીવાદી મધ્યમ વર્ગ) સામે સંઘર્ષે ન ચડ્યો એટલે … Continue reading અમેરિકામાં ફેમિનિઝમ અને સેક્સ ક્રાંતિનો પ્રણેતા- કલ્ચરલ ટેરરિઝમ વાદ!

મિડિયાની સ્વતંત્રતા જોખમમાં: વાંક કોનો છે?

(વિચાર વલોણું, સંજોગ ન્યૂઝ, તા.૬/૫/૧૮) હમણાં માધ્યમોની સ્વતંત્રતાનો એક અહેવાલ આવ્યો જેમાં ભારતનો ક્રમ નીચે ઉતરી ૧૩૮મા ક્રમે પહોંચ્યો. વ્યાપક ચર્ચા થઈ કે ભારતમાં મોદી સરકાર આવ્યા પછી માધ્યમોની સ્વતંત્રતા દિનપ્રતિદિન હણાઈ રહી છે. એ અલગ વાત છે કે જેઓ આવું કહેતા હોય છે તેઓ ઘણી વાર ટીવી પર ચાલુ ચર્ચાએ પણ કહેતા હોય છે. … Continue reading મિડિયાની સ્વતંત્રતા જોખમમાં: વાંક કોનો છે?

ખેડૂતોનું આંદોલન: લાંબા ગાળાનો ઇલાજ માગતી સમસ્યા

વિપક્ષમાં હોવું અને સત્તામાં આવવું એ અલગ વાત છે એ આજે ભાજપ કરતાં બીજા કોને વધારે સમજાતું હશે? ખેડૂતોના મુદ્દે અનેક આંદોલનોમાં સાથ આપનાર ભાજપ આજે સત્તામાં છે ત્યારે તેની સામે બીજા બધાં આંદોલનો અને ઝુંબેશો કરતાં ખેડૂતોની ઝુંબેશ બહુ અકળાવનારી અને મત સાથે જોડાયેલા ચૂંટણી ભવિષ્યને ધૂંધળી કરનારી પણ છે. અત્યાર સુધીમાં ભાજપ સામે … Continue reading ખેડૂતોનું આંદોલન: લાંબા ગાળાનો ઇલાજ માગતી સમસ્યા

કેશલેસ ટ્રાન્ઝેક્શનમાં ઘણી બધી અગવડો, અસુવિધા અને જોખમો છે

(મુંબઈ સમાચારની બુધવાર તા.૧૬/૧૧/૧૬ની કવરસ્ટોરી) આ ચાર દિવસો મજાના રહ્યા. મંગળવારે આઠ વાગે જાહેરાત થઈ ત્યારથી શનિવાર સુધી ઘરમાં માત્ર ૬૦ રૂપિયામાં જિંદગી ચાલી. ચાલી જ નહીં, દોડી. પહેલેથી જ જરૂરિયાતો ઓછી રહે તેવો સ્વભાવ માતાપિતા તરફથી મહામૂલા વારસામાં મળ્યો. તેથી આજે ફ્રી લાન્સિંગ પત્રકાર તરીકે આનંદથી જીવી શકાય છે. એનો અર્થ એ નથી કે … Continue reading કેશલેસ ટ્રાન્ઝેક્શનમાં ઘણી બધી અગવડો, અસુવિધા અને જોખમો છે

મોદી સરકાર, હજુ ઘણાં કામો કરવાનાં બાકી છે, હોં!

નરેન્દ્ર મોદી સરકારને બે વર્ષ પૂરાં થયાં તેની આજે ઉજવણી કરાઈ રહી છે. ટ્વિટર પર ટ્રાન્સફૉર્મિંગ ઇન્ડિયાના નામે ટ્રેન્ડ થઈ રહ્યાં છે. મોદી સરકારના પ્રધાનો ટીવી ચેનલોને ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આજે સહારનપુરમાં જંગી સભા કરીને પોતાના કામકાજની વિગતો આપી હતી. પરંતુ હજુ પણ ઘણી એવી બાબતો અને વાયદાઓ છે … Continue reading મોદી સરકાર, હજુ ઘણાં કામો કરવાનાં બાકી છે, હોં!